________________
૧૨૬
બંધનકરણું.
ન
ન
અનુભાગ બધિસ્થાનમાં ષસ્થાનની પરિપાટી શ્રી ટીકાકાર મહારાજે ટીકામાં દર્શાવી તે હવે સૂત્રને અનુસરીને કહેવાય છે.
મૂળ ગાથા ૩૩ મી. एगं असंखभागे-णणंतभागुत्तरंपुणोकंडं ॥ एवं असंखभागु-त्तराणि जा पुचतुल्लाणि ॥ ३३ ॥
ગાથાર્થ –તે પ્રથમ કડકથી આગળ અસંખ્યયભાગાધિક એક અનુભાગMધસ્થાન જાણવું, ત્યાંથી આગળ પુનઃ પણ અનંતભાગાધિક સ્થાનનું એક કડક કહેવું, એ પ્રમાણે અસંખ્યયભાગાધિક સ્થાને પણ પૂર્વતુલ્ય એટલે ચાવત્ કડક પ્રમાણુ કહેવા
ટીકાર્યું તે પ્રથમ કંડકથી આગળ એક અસચેયભાગાલિંક અનુભાગબધસ્થાન જાણવું. અર્થાત્ પૂર્વ સ્થાનગત રપર્ધક સંખ્યાની અપેક્ષાએ અસંખ્યાતમાભાગે અધિક સ્પર્ધકવાળું જાણવું, ત્યાંથી આગળ પુનઃ પણ તમારું એટલે અનુક્રમે એક કંડક પ્રમાણ અનંતભાગાધિકસ્થાને જાણવાં, ત્યાંથી આગળ યુના પણ એક અસયભાગાધિકાન, એ પ્રમાણે અનન્તભાગાયિક કંડકેવડે અતિરિત અસંખ્ય ભાગાધિકાને પણ એક યાવત પૂર્વતુલ્ય એટલે કંડક પ્રમાણું થાય ત્યાં સુધી કહેવી. ત્યાંથી આગળ પુનઃ પણ એક કડકપ્રમાણ અનતભાગાધિકસ્થાને કહીને ત્યાંથી આગળ પુનઃ પણ ઘરમાં એટલે અનુકમે એક કંડક પ્રમાણ અનંતભાગાધિકાને જાણવાં, ત્યાંથી આગળ પુનઃ પણ એક, અસંયભાગાધિસ્થાન. એ પ્રમાણે અનન્તભાગાધિક કડકેવડે અંતગ્નિ અસંયભાગાધિકસ્થાને પણ ચાવત્ પૂર્વતુલ્ય એટલે કડકપ્રમાણ થાય ત્યાં સુધી કહેવાં. ત્યાંથી આગળ પુનઃપણ એક કંડક પ્રમાણ અનંતભાગાધિકસ્થાને કહીને ત્યાંથી આગળ એક સખ્યભાગાધિકસ્થાન કહેવું. .