________________
૧૨૪
બધનકરણ
પ્રમાણે પ્રદર્શિત પ્રકારે અનુમે અનંતભાગ અધિક અનુભાગસ્થાને ત્યાં સુધી કહેવાં કે જ્યાં સુધી અંગુલના અસંખ્યાતમાભાગ પ્રમાણુ અનુભાગસ્થાને થાય. એ અનુભાગ સ્થાનને સમુદાય તે એક કડક કહેવાય, અને એ કક અગતમજુત્તર એટલે અનતભાગ અધિકસ્થાનના સમુદાયરૂપ હેવાથી અનંતભાગાધિક કંડક કહેવાય છે.
ઇતિ કંડકપ્રરૂપણ.
| જય વસ્થાર કહપના છે. તે પ્રથમ કડકથી આગળ જે અન્ય અનુભાગ સ્થાન છે તે પર્ધકની અપેક્ષાએ અસંખ્યભાગ અધિક છે. તેથી આગળ કડક પ્રમાણ અનુભાગMધરથાને અનુક્રમે અનંતભાગ અધિક છે. તેથી આગળ પુનઃ પણ એક અનુભાગધસ્થાન અસંખ્યભાગ અધિક છે, ત્યાંથી આગળ પુનઃ પણ એક કંડક પ્રમાણે અનુભાગ સ્થાને અનંત ભાગ અધિક છે, ત્યાંથી આગળ પુનઃ પણ એક અનુભાગ સ્થાન અસંખ્યભાગ અધિક, એ પ્રમાણે અસખ્યભાગાધિક અનુભાગ સ્થાને વડે અંતરિત અનતભાગાધિક કડકે ત્યાં સુધી કહેવાં કે જ્યાં સુધી અસખ્યભાગાધિક સ્થાને પણ એક કંડકપ્રમાણુ થાય,
થોડવા તે સિદ્ધાંત સંજ્ઞાઓ અંગુલના અસંખ્યાતમાભાગમાં જેટલા આકાશપ્રદેશ તેટલી સંખ્યા જાણવી.
તે અંતિમ અસખ્યભાગાધિસ્થાનથી આગળ અનુક્રમે કેક પ્રમાણ અનુભાગાને અનંતભાગાધિક કહેવાં, ત્યાંથી આગળ પુનઃ એક સપેયભાગાધિક અનુભાગસ્થાન કહેવું-ત્યાંથી આગળ સૂલથી પ્રારંભીને જેટલાં અનુભાવસ્થાને પૂર્વે અતિકમ્યાં છે તે સર્વ તેવીજ રીતે પુનઃ કહીને પુનઃ પણ એક સંગ્રભાગાધિક સ્થાન કહેવું. એ પ્રમાણે સખ્યભાગાધિકસ્થાને પણ એક કડક પ્રમાણ થાય ત્યાં સુધી કહેવું.