________________
કર્યપ્રકતિ.
૧૨૫
VARANAVANAANRANNARANAANUM
ANNA
ત્યાંથી આગળ પુનઃ પણ પૂર્વોક્ત ક્રમ પૂર્વક સંખ્યભાગાધિક સ્થાનને ઠેકાણે એક સંખ્યયગુણાધિક અનુભાગ સ્થાન કહેવું. ત્યાંથી આગળ પુનઃપણ મૂળથી આરંભીને જેટલાં અનુભાગસ્થાને જે રીતે વ્યતિત થયાં છે તેટલાં સર્વ અનુભાગ સ્થાને તે પ્રમાણેજ કહેવાં. ત્યાંથી આગળ પુનઃ પણ એક સંખ્યયગુણાધિકસ્થાન કહેવું. ત્યાંથી આગળ પુનઃ પણ ભૂલથી આરંભીને જેટલાં સ્થાને
વ્યતિક્રાંત થયાં છે તેટલાં સ્થાને તેવી જ રીતે કહેવાં, ત્યાંથી આગળ પુન પણ એક સંખ્યગુણાધિક સ્થાન કહેવું. એ પ્રમાણે આ સંખ્યયગુણાધિક અનુભાગ સ્થાને પણ કડકઝમાણ થાય ત્યાં સુધી કહેવાં,
ત્યાંથી આગળ પૂર્વોક્ત અનુક્રમપૂર્વક પુના સંખ્યયગુણાધિકસ્થાન પ્રસંગે અસંખ્યયગુણાધિકાને કહેવું. ત્યાંથી આગળ પુનઃ પણ મૂલથી આરંભીને જેટલાં સ્થાને જે રીતે પૂર્વે કહી ગયા છીએ તેટલાં સ્થાને તેવી રીતે કહેવાં. ત્યાંથી આગળ પુનઃ પણ એક અસએયગુણાધિકસ્થાન કહેવું. ત્યાંથી આગળ પુનઃ પણ મૂલથી આરંભીને જેટલાં સ્થાને જે રીતે અતિક્રાન્ત થયાં છે તેટલાં
સ્થાને તે રીતે જ કહેવા. ત્યાંથી આગળ પુનઃ પણ એક અનુભાગ બસ્થાન અસંખ્યયગુણાધિક કહેવું. આ પરિપાટીએજ અસંખ્યગુણાધિક અનુભાગસ્થાને પણ કડકપ્રમાણુ કહેવાં.
ત્યાંથી આગળ પુનઃ પણ પૂર્વ પરિપાટીએ અસંખ્યગુણાધિક સ્થાન કહેવાને પ્રસંગ આવે ત્યાં એક અનતગુણાધિકસ્થાન કહેવું. ત્યાંથી આગળ પુનઃ પણ મૂલથી પ્રારંભીને સર્વ સ્થાને તેવી રીતે જ કહીને પુનઃ એક અનતગુણાધિકસ્થાન કહેવું. ત્યાંથી આગળ પુનઃ પ મૂળથી બારભીને સર્વ સ્થાને તે રીતે જ કહીને પુનઃ એક અનંત ગુણાથિાન કહેવું. એ પ્રમાણે અનંત ગુણાયિકરથાને પણ એક કડક પ્રમાણુ થાય ત્યાં સુધી કહેવું,