________________
કર્મપ્રકૃતિ.
, ૧૨૩ ~~~~~~~ ~~~~~ ~~~~~~~~ ~ ~ એ પ્રમાણે સ્થાન પ્રરૂપણ કરીને હવે કંડકપ્રરૂપણ કહે છે. પુનઃ પણ મૂળથી આરંભીને સર્વ સ્થાને તે રીતેજ કહીને પુનઃ એક - અનતગુણાધિક રસ્થાન કહેવું. એ પ્રમાણે અનતગુણાધિક સ્થાને પણ એક કડકપ્રમાણું થાય ત્યાં સુધી કહેવાં.
મૂળ ગાથા ૩ર મી. एत्तो अंतरतुल्लं, अंतरमणतभायुत्तरंबिइयमेवं ॥ अंगुलअसंखभागो, अणंतभागुत्तरंकंडं ॥ ३२ ॥
ગાથાર્થ –આ પ્રથમરથાનથી દ્વિતીયસ્થાનના અપાંતરાલે પૂર્વોક્ત અન્તરસ્પર્ધક જેટલું અન્તર છે. તથા બીજું અનુભાગબંધસ્થાન તે પ્રથમ સ્થાનની અપેક્ષાએ અનતભાગઅધિક છે. એ પ્રમાણે અગુલના અસખ્યાતમાભાગપ્રમાણુ અનુભાવસ્થાને તે અનંતભાગવૃદ્ધિનું પ્રથમ કંડક છે.
ટીકાર્ય–આ પ્રથમ સ્થાનથી પ્રારંભીને દ્વિતીય સ્થાન સુધીમાં પૂર્વોકત અન્તરસ્પર્ધક જેટલું અંતર છે. અર્થાત્ જેમ પ્રથમ સ્પર્ધકગત અંતિમવર્ગણાથી દ્વિતીય સ્પર્ધકની પ્રથમ વર્ગણાનું અત્તર સર્વ જીવથી અનતગુણ કહ્યું છે. તેમ અહિં પણ પ્રથમ સ્થાનના અતિસ્પર્ધકની અન્તિમવર્ગણાથી દ્વિતીય સ્થાનના પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણાનું અત્તર સર્વ જીવથી અનંતગુણ જાણવું. પુનઃ તે બીજું અનુભાગ સ્થાન સપર્ધકની અપેક્ષાએ અનતભાગ અધિક છે, અર્થાત્ પ્રથમ અનુભાગ સ્થાનમાં જેટલા સ્પર્ધકો છે તેથી અનંતભાગ અધિક સ્પર્ધકે દ્વિતીય અનુભાગ સ્થાનમાં છે, એ
-
-
- -
-
-
-
-
-
- -
-
-
-
સાય વડે ગ્રહણ થતા સર્વ પરમાણુઓમાં એક સરખી યોગ્યતાનો અભાવ છે, જેથી ગ્રહણ સમયે હીનાધિકસપણે પરિણમે છે. એ વિચિત્ર રસ પરિણમન અમૃતાવાળા પુદગલોને ગ્રહણ કરવાથી તે અનુભાગ ધ્યવસાય પણ વિચિત્રગર્ભ કહેવાય. (કારણે કાર્યોપચારાત)