________________
કર્યપ્રકૃતિ.
૧૦૫
અલ્પબહુત નથી. અને અંતરાયકર્મમાં જઘન્યપદ સમાધી અલ્પબહુર્વ ઉત્કૃષ્ટપાત કહેવું.
અત્રે જીવ જ્યારે ઉત્કૃષ્ટ ચગમાં વતતે હોય છે, તથા અહ૫ સૂલ પ્રકૃતિને ને અલ્પ ઉત્તર પ્રકૃતિએને બંધક હોય છે તથા જ્યારે સંક્રમ અવસરે અન્ય પ્રકૃતિએના દલિકને ઉત્કૃષ્ટપ્રદેશ સંક્રમ હોય છે, તે અવસરે ઉત્કૃષ્ટ પ્રદેશાને સંભવ હોય છે, તે આ પ્રમાણે-ઉત્કૃષ્ટ ગને વિષે વતે જીવ ઉત્કૃષ્ટ પ્રદેશોનું ગ્રહણ કરે, તથા જ્યારે મૂલ અને ઉત્તર પ્રકૃતિઓને અલ્પષક હેય, ત્યારે શેષ અબ ધમાન પ્રકૃતિના ભાગનું કલિક પણ તે અલ્પ પ્રકૃતિને પ્રાપ્ત થાય, તથા અન્ય પ્રકૃતિ દલિકના ઉત્કૃષ્ટ સંક્રમને અવસરે વિવક્ષિત બધ્યમાન પ્રકૃતિને વિષે ઘણા કર્મપ્રદેશને પ્રવેશ થાય છે, માટે એ કારણે છતે ઉત્કૃષ્ટપ્રદેશાગ્રને સંભવ હોય છે. ને છથી વિપરીત કારણે છતે જઘન્યપ્રદેશાગ્રને સંભવ હોય છે.
૧ વિક્ષિત પ્રકૃતિમાં અન્ય પ્રકૃતિનાં ઘણાં લિક સમે તે અવસરે
૨ ઉત્કૃષ્ટગે બહુ પ્રદેશે પચિત અલ્પ છે, ને અલ્પ પ્રદેશ ચિત ઘણા ઔધો ગ્રહણ કરે એમ સંભવે છે.
૩ જીવ જ્યારે જધન્યવેગમાં વર્તતે હેય તથા ઘણી ભૂલ ને ઉત્તર પ્રકૃતિ બ ધક હેય, તથા અન્ય પ્રકૃતિ દલિકને જઘખ્યપ્રદેશ સંક્રમ હેય તે અવસરે જધન્યપ્રદેશાત્રને સંભવ હેય.
સૂળ પ્રકૃતિમાં કર્મલ વિભાગ, આયુષકર્મને વિષે
અલ્પ (તાપણુ અનંત ) | ગો
તેથી વિશેષાધિક જ્ઞાનાવરણીયે દર્શનાવરણીયે અંતરાયે
4 નામે
?
14