________________
કમપ્રકૃતિ.
૧૧૭*
ANANAAAAAAAAAAAAAAANANANANANANANANANANANANAS
રસાવિભાગેને ઉત્પન કરે છે કે હીનાધિક? તે કહીએ છીએ કે
સમયેજ તથાવિધ સંસ્કારપરિણત જે નેહાવિભાગે (અથવા સ્નેહ) તેજ કર્મને અનુભાગ રસ સંભવે છે, માટે અનુભાગ તે સ્નેહ વિશેષ છે. - ઉત્તર–તીવમંદાદિ અનુભવ આપવારૂપ સંસ્કાર પુલના સ્નિગ્ધ સ્પર્શમાં ઉત્પન્ન થાય છે તે કેવી રીતે માની શકાય ? જે કહે કે ઘણે સ્થાને તેના સંબંધમાં રસ શબ્દ આવે છે, ને રસને પ્રસંગે સ્નેહ શબ્દ આવે છે, એ શાબ્દ સાધથી અનુમાન થાય છે કે કર્મના સ્નેહ અને રસને અતિ નિકટનો સંબંધ હોવો જોઈએ, ને તેથી કરસને સ્નેહ વિશેષ કહેવાનું કારણ મલે છે. તે એ સંબંધમાં એટલું જ જાણવું બસ છે કે સ્નેહના વર્ણનમાં જ્યાં જ્યાં રસ શબ્દ આવે, ત્યા તે રસ શબ્દ સનેહનોજ વાચક છે, પરંતુ અનુભાગવાચક નહિ. તથા કર્મરસના સબંધમાં જ્યાં
જ્યાં તેહ શબ્દ આવે, ત્યાં તે સ્નેહ શબ્દને કમરસને વાચક જાણ. પરંતુ ધિસ્પર્શવાચક નહિ, જે શબ્દના સાધર્મપણથીજ અનુભાગને સ્નેહ વિશેષ કહેવામાં આવે તે કશુગત તિક્ત મધુરાદિ રસને વયમાણુ મતાનુસારે કર્મરસ માનવો વધુ ઈષ્ટ થશે. માટે તીવ મંદાદિ અનુભવશ્ય કરસ, ને અણુસજિક સ્વિધ સ્પર્શરૂપ નેહ, એ બેને એકરૂપ અથવા આધારાધેય માનવું વાસ્તવિક નથી. પરંતુ જેમ દુધના પૌષ્ટિક ગુણની : તાવમંદતા તે સર્વ દુધને અગે છે, પણ દુધના નિષ્પ સ્પર્શરૂપ સ્નેહમાં કે મધુરરસમાં પિષ્ટિક ગુણની તીવમંદતા રહેલી છે એમ કહી શકાય નહિ, તેમ કર્માનુભવની તીવમાતા કમધના સર્વ અણુઓને આશ્રિત છે, પરંd કર્મસ્કંધના સ્નિગ્ધસ્પર્શ કે તિકતાદિ રસને આશ્રિત કહેવાય નહિ, માટે કમનુભાગને સ્નેહવિશેષ અથવા રસવિશેષ માનવો ઉચિત નથી. પુનઃ અનુકૃષ્ટિ વર્ણન પ્રસંગે કમનુભાગને જ તીવ્રમંદતા મ શબ્દથી જ વર્ણવશે. પુનઃ સનેહના અવિભાગ, વગણ, સ્પર્ધકાદિ નામ પ્રત્યયાપિ જુદા કશ છે, ને કમનુભાગના અવિભાગ, વર્ગ, સ્પર્ધકાદિને ઘાતિ, અધાતિ, એકસ્થાન દિસ્થાનાદિપે જુદા કહ્યા છે. તેથી સંભવે છે કે અનુભાગ તે સનેહવિશેષ અથવા વક્ષ્યમાણ મતાનુસારે તિક્તાદિ રસ વિશેષ નહિ.
૨તથા કર્મની ચિકણુતા તે રસ કહેવાય; ઇત્યાદિ અર્થ દ્રષ્ટાંતરૂપ છે. જેમ આ પુરૂષ એ ચીકણા છે કે એક પાઈ પણ છોડી શકતા