________________
બંધનકરણ,
• ટીકાથ–જિલપ્રતિયો એટલે નામપ્રકૃતિઓ.કમ પ્રકૃતિચૂર્ણિકારે કહ્યું છે કે જિંer નામHarગોરિ. તેને વિષે મધ્યમાન કે પણ એક ગતિ, જાતિ, શરીર, બંધન, સંઘાતન, સસ્થાન, અગોપાંગ, આનુપૂર્વિ, તથા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અગુરૂલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉશ્વાસ, નિર્માણ, તીર્થકર તથા આતપ, ઉત, સુખગતિ ને કુખગતિ, બસ વા સ્થાવર, બાદરવા સૂક્સ, પર્યાપ્ત વા અપર્યાપ્ત, પ્રત્યેક વા સાધારણ, સ્થિર વા અસ્થિર, શુભ વા અશુભ, સુસ્વર વા ફુવર, સાભાગ્ય વા ર્ભાગ્ય, આદેય વા અનાદેય, યશ વા અયશ, એ જુગલમાં એકેક પ્રકૃતિને નામ કર્મને મૂલ ભાગ વહેચીને આપ. અત્રે કંઇક વિશેષ કહે છે–વર્ણ, ગન્ધ, રસ ને સ્પર્શ એ ચાર મૂલ પ્રકૃતિના ભાગમાં જે દલિક પ્રાપ્ત થાય તે સર્વમાંથી તેઓનીજ ઉત્તર પ્રકૃતિને તે દલિક વહેંચી આપવું, તે આ પ્રમાણેવર્ણનામકર્મના ભાગમાં જે દલિક પ્રાપ્ત થાય તેના ૫ ભાગ કરીને શુકલાદિ ઉત્તર ભેદને વહેંચી આપવા. એ પ્રમાણે ગંધ, રસને સ્પર્શ નામકર્મના પણ જેના જેટલા ઉત્તર ભેદ તેટલા તે ભૂલ ભાગના ભાગ કરીને, તેટલા ઉત્તર ભેદને વહેચી આપવા. તથા સંઘાતન અને શરીર નામ કર્મમાં પ્રત્યેકને જે દલિક ભાગમાં આવે, તેના ત્રણ અથવા ચાર ભાગ કરીને ત્રણ અથવા ચાર સંઘાતન વા શરીરને આપવા. ત્યાં દારિક, તૈજસ, કામણ અથવા વૈકિય તૈજસ કાર્પણ એ ત્રણ શરીર વા સંઘાતનને સમકાલે બાંધતાં ત્રણ ભાગ કરવા અને વૈક્રિય, આહારક, તૈજસ, કાર્મગુરૂપ ચાર શરીર વા સંઘાતનને બાંધતાં ચાર ભાગ કરવા.
છે. પિંડ પ્રકૃતિઓ નામ કમાજ વિવક્ષિત હોવાથી પિંડ પ્રકૃતિને અર્થ નામ પ્રકૃતિ થાય. પરંતુ પિડ શબ્દનો અર્થ નામ નહિ.
" ૨ વર્ણાદિ પ્રવૃતિઓ સર્વભેદે બંધાય છે; માટે પ્રથમના દેશબંધથી ભીન્ન કહી. ' " ૩ આ પ્રકૃતિએ સર્વ યુગલરૂપને એક જ પ્રકૃતિના બંધવાળી હોવાથી પૂર્વોક્ત બે સમુદાયથી અલગ કહી,