________________
બંધનકરણ
-
-
-
-
-
-
-
- --
-
-
-
-
-
-
-
ઉત્તર પ્રકૃતિને આપીએ. અહિં ભાવાર્થ એ છે કે-જ્ઞાનાવરણીય કર્મની સ્થિતિને અનુસાર જ્ઞાનાવરણું કર્મને જે ભૂલ ભાગ પ્રાપ્ત થાય છે, તેને અનંતમો ભાગ કેવલ જ્ઞાનાવરણીયને આપીએ, ને શેષ કર્મદલના ચાર ભાગ કરીએ, તેમને અકેક ભાગ મતિજ્ઞાનાવરણ શ્રુતજ્ઞાનાવરણ-અવધિજ્ઞાનાવરણ ને મન:પર્યવજ્ઞાનાવરણ એ ચાર ઉત્તર પ્રકૃતિને આપીએ, દર્શનાવરણ કર્મની સ્થિતિને અનુસાર દર્શનાવરણીય કર્મને જે મૂળ ભાગ પ્રાપ્ત થાય તેના અને તમા ભાગ જેટલા કર્મદલના ૬ વિભાગ કરીને એક વિભાગ સર્વદ્યાતિ કેવલદર્શનાવરણને અને ૫ વિભાગ નિદ્રાપંથકને (જીવ) આપે છે શષ કર્મદલના ત્રણ વિભાગ કરીને તે ચક્ષુ-અચક્ષુને અવધિ દર્શન નાવરણને આપે છે. પુનઃ અંતરાય કર્મને જે ભૂલ ભાગ પ્રાપ્ત થાય છે તે સમગ્ર ભાગના ૫ વિભાગ કરીને દાનાંતરાયાદિ ઉત્તર પ્રકૃતિને આપે છે. અહિં સર્વદ્યાતિ પ્રકૃતિને અભાવ હોવાથી અનતમે ભાગ પડતું નથી:
મૂળ ગાથા ર૬ મી. मोहे दुहाचउद्धा, यपंचहा वावि बज्झमाणीणं॥ वेयणियाउयगोएसु, बज्झमाणीण भागोसि ॥२६॥
ગાથાથ–મેહનીચ કમને વિશેષ મૂલ ભાગના બે, ચાર, ને થાંચ ભાગ બંધાતી પ્રકૃતીને મલે છે. અને વેદનીય, આયુ, નામ ને ગેત્ર એ ચાર કર્મને પ્રત્યેકને સમગ્ર મૂલ ભાગ બંધાતી એકેક પ્રકૃતિને પ્રાપ્ત થાય છે.
- ૧ જે કર્મની અધિક સ્થિતિ હેય તે કર્મને ઘણા પ્રદેશ પ્રાપ્ત થાય છે, અને તે હીન સ્થિતિવાળા કર્મને અલ્પ પ્રદેશ પ્રાપ્ત થાય છે, એ સામાન્ય નિયમ છે. પરંતુ વેદનીય કર્મને સર્વ કર્મથી પણ અધિક પ્રદેશ પ્રાપ્તિ હોય છે એ અપવાદ છે, પુનઃ આ નિયમ'મૂલ પ્રકૃતિને માટે સંભવે છે.