________________
કપ્રિકૃતિ.
• ટીકાથ–મોહનીય કર્મને વિષે સ્થિતિને અનુસાર જે મૂળ ભાગ પ્રાપ્ત થાય છે, તેને સર્વદ્યાતિગ્ય અનાતમો ભાગ બે વિભાગે કરીને અર્ધ ભાગ દર્શનમોહને, અને અર્ધ ભાગ ચારીત્રમોહને આપી. તેમાં દર્શનમોહ સંબંધી સમગ્ર અર્ધ ભાગ મિથ્યાત્વ મેહનીયને પ્રાપ્ત થાય છે, ને ચારિત્રહ સંબંધી અર્ધ ભાગના ૧૨ વિભાગ કરીને તે બારે ભાગ પ્રથમના બાર કષાને આપીયે. તથા અનતમે ભાગ જતાં શેષ રહેલા કર્મલના બે વિભાગ કરીને એક ભાગ કષાયમેહનીયને અને બીજો ભાગ નેકષાય મેહનીયને આપી. ત્યાં કષાય મેહનીયને પ્રાપ્ત થયેલા ભાગના પુનઃ ચાર વિભાગ કરીને તે ચારે વિભાગ સંજ્વલનના ૪ કષાયને વહેંચીયે. પુનઃ નિકષાય સંબધી કર્મ દલના ૫ ભાગ કરીને અનુક્રમે ૩ વેદમાંથી કઈ પણ એક બધ્ધમાન વેદને, તથા હાસ્યરતિયુગલ, ને અરતિશેકયુગલ એ બે યુગલમાંથી મધ્યમાન એક યુગલને અને ભય તથા જુગુપ્સાને આપીયે. બીજી પ્રકૃતીઓને બંધ નહિ હેવાથી અન્ય પ્રકૃતિને ભાગ ન હોય, તથા નવ નેકષાયને બધા સમકાલે હોય નહિ પરંતુ પૂર્વેક્ત પાંચનેકષાયજ સમકાલે બંધાય છે. તથા વેદનીય, આયુ, ને શેત્રને વિષે જે મૂલભાગ પ્રાપ્ત થાય તે તેનીજ મધ્યમાન એકેક પ્રકતિને આપીયે. કારણ કે આ ત્રણ કર્મમાં સમકાલે બે પ્રકૃતિના બધો અભાવ છે.
મૂળ ગાથા ર૭ મી. पिंडपगईसु बझंतिगाण, वन्नरसगंधफासाणं ॥ सव्वासिं संघाए, तणुम्मि य तिगे चउक्के वा ॥२७॥
ગાથાર્થ-નામકર્મને પ્રાપ્ત થયેલ મૂલ ભાગ પિડ પ્રકતિઓમાં બંધાતી પ્રકૃતિને, વર્ણ, ગંધ, રસ, ને સ્પર્શ એ ચારમાં સર્વ ઉત્તર ભેદને, અને સંઘાત તથા શરીરને ત્રણ અથવા ચાર ભાગે વહેચાય છે.