________________
કર્મ પ્રકૃતિ
fir
નહિ. હવે આઠે કર્યુંમાં આપ આપણી ઉત્તર પ્રકૃતિને વિષેઉત્કૃષ્ટપદ ને જધન્યપદથી અલ્પમર્હુત્વ કહેવાય છે.
॥ अथ उत्कृष्टपदे प्रदेशाग्राल्पबहुत्व ॥
1
.
ઉત્કૃષ્ટપદે કેવલ જ્ઞાનાવરણુના પ્રદેશસમૂહ સથી અપ છે, તેથી મનઃ પવજ્ઞાનાવરણના પ્રદેશસમૂહ અનંતગુણુ છે. તેથી અવધિ જ્ઞાનાવરણના પ્રદેશ સમૂહ વિશેષાધિક છે—તેથી શ્રુતજ્ઞાનાવરણના પ્રદેશસમૂહ વિશેષાધિક છે ને તેથી મતિજ્ઞાનાવરણના પ્રદેશ સમૂહ વિશેષાધિક છે.
તથા દનાવરણુકીને વિષે ઉત્કૃષ્ટ પદે પ્રચલાના પ્રદેશ સમૂહ સથી અલ્પ છે, તેથી નિદ્રાને વિશેષાધિક, તેથી પ્રચલા પ્રચલાના વિશેષાધિક, તેથી નિદ્રાનિદ્રાના વિશેષાધિક, તેથી ત્યાનધિના વિશેષાધિક, તેથી કેવલ દનાવરણીયને વિશેષાધિક, તેથી
વિવિધ દશનાવરણને અનતગુણ, તેથી અચક્ષુદશનાવરણના વિશેયાધિક, ને તેથી ચક્ષુવંશનાવરણના પ્રદેશસમૂહ વિશેષાધિક છે.
1
તથા વેદનીય કમને વિષે ઉત્કૃષ્ટપદે શાતાવેદનીયના પ્રદેશસમૂહ સવાઁથી, અલ્પ છે, તેથી શાતાવેનીયના પ્રદેશસમૂહ વિશેષાધિક છે.
તથા માહનીય ક્રમને વિષે ઉત્કૃષ્ટપદે અપ્રત્યાખ્યાનાવરણુમાનના 'પ્રદેશાગ સ થી અલ્પ છે, તેથી અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધના વિશેષા, તેથી અપ્રત્યાખ્યાનાવરણ માયાના વિશેષા, તેથી અપ્રત્યાખ્યાનાવરણુ લાભના વિશેષા॰, તેથી પ્રત્યાખ્યાનાવરણુમાનના વિ, તેથી પ્રત્યાખ્યાનાવરણ માયાના વિ॰, તેથી પ્રત્યાખ્યાનાવરણ લાલના વિ॰, તેથી અનંતાનુ ખધિમાનને વિ॰, તેથી અનતાનુ"ધિ ક્રોધના વિ॰, તેથી અનંતાનુઋષિ માયાના વિ॰, તેથી અન તાનુષધિ લાભના વિ॰, તેથી મિથ્યાત્વના વિ॰, તેથી જુગુપ્સાના
૧૨ એનુ લક્ષણ આગળ શ્રી ટીકાકાર મહારાજ કહેશે..