________________
૩ -
--
- મૂળ ગાથા રપ મી. जै सव्वघाइपत्तं, सगकम्मपएसणंतमो भागो॥ आवरणाण चउद्धा, तिहाय अह पंचहा विग्घे ॥२५॥
ગાથાર્થ–સર્વઘાતિ પ્રકૃતિને પ્રાપ્ત થયેલ જે કર્મલ તે સ્વકર્મપ્રદેશના અનતમા ભાગ જેટલું છે. ને શેષ કર્મદલ જ્ઞાનાવર
યમાં ૪ ભાગે, ને દર્શનાવરણયમાં ૩ ભાગે વહેચાય, તથા અંતરાય કર્મના મૂળ ભાગમાં આવેલું કદલ પાંચ પ્રકારે વહેચાય.
ટીકાર્ય–જે કર્મલિક સર્વદ્યાતિ પ્રાપ્ત છે એટલે કેવલજ્ઞાનાવરણીયાદિ સર્વઘાતિ પ્રકૃતિને પ્રાપ્ત થયેલું છે, તે સ્વકર્મ પ્રદેશના અનતમા ભાગ જેટલું છે, અર્થાત્ જ્ઞાનાવરણાદિ મૂલ પ્રકૃતિને જે મૂળ ભાગ આવે છે, તેના અનંતમા ભાગ જેટલું છે, એ ભાવાર્થ છે– એમ કહેવામાં હેતુ શું છે? તે કહીએ છીએ-અહિં આડે મૂળકર્મના ભાગમાં આવેલા કર્મદલિકને વિષે પ્રત્યેકમાં જે અતિરિન પરમાણુઓ તે અલ્પ છે. પુનતે અતિસ્નિગ્ધ પરમાણુએ મૂળ પ્રકૃત તિના ભાગથી અનાતમા ભાગ પ્રમાણ છે, અને તેજ સર્વવાતિ પ્રકતિપણે પરિણમવાય છે, એ હેતુથી જે સર્વઘાતિદલિક છે તે સ્વમૂળ પ્રકૃતિ પ્રદેશના અનંતમા ભાગ જેટલું કહેલ છે.
તે અનતમ ભાગ બાદ કરતાં બાકી રહેલું જે કદલ તે સર્વઘાતિ પ્રકૃતિથી વ્યતિરિક્ત, ને તે અવસરે બંધાતી એવી મૂલકર્મની અવાંતર ભેદરૂપ ઉત્તર પ્રવૃતિઓમાં વહેંચાઈ જાય છે. તે આ પ્રમાણે-જ્ઞાનાવરણ ને દર્શનાવરણકર્મમાં પ્રત્યેકમાં સર્વવાતિ
ગ્ય અને તમે ભાગ બાદ કરતાં બાકી રહેલા કર્મદલના અનુક્રમે ચાર અને ત્રણ ભાગ કરીએ, અને ચાર તથા ત્રણ ભાગ કરીને શેષ દેશાતિ પ્રકૃતિને આપીએ. તથા અંતરાય કર્મને વિષે જે મૂલ ભાગ આવે તે સમગ્ર મૂલ ભાગના ૫ ભાગ કરીને દાનાન્તરાયાદિ પાંચ