________________
દર
બંધનકરણ,
અન્ય
{ તથા પ્રકૃતિનાં અધિકારે જેટલી પ્રકૃતિએ અંધાય છે, તથા પ્રકૃતિ બંધના સ્વામિ, એ સર્વ શતક' નામના ગ્રંથથી જાણવું. પ્રકૃતિબધ નેપ્રદેશબંધ, ચગથી હેય છે, કહ્યું છે કે- પહિયારે ઈતિ. ત્યાં પ્રકૃતિબંધ કોને હવે પ્રદેશબંધ કહેવાને અવસર પ્રાપ્ત થયો છે તે કહેવાય છે. ત્યાં આઠે કર્મને સમકાલે બંધ કરનાર જીવે વિચિત્ર ગર્ભ એવા એકજ અધ્યવસાયવડે જે દલિક ગ્રહણ કરે તેના આઠ ભાગ થાય છે, સાત કર્મ બાંધનાર જીવને સાત ભાગ, છ કર્મ બાંધનાર જીવને છ ભાગ, ને એક કર્મ બાંધનાર જીવને એકજ ભાગ થાય છે.
હવે એક વ્યવસાયે ગ્રહણ કરેલા કર્મના અનતકો બંધાતી ઉત્તર પ્રકૃતિમાં કેવી રીતે વહેંચાય તે દર્શાવે છે.
વક્ષા રસબંધના વર્ણનમાં શેષ પ્રકૃત્યાદિ ૩ અંગની અવિવક્ષા,ને પ્રદેશબંધના વર્ણનામાં શેષ પ્રકૃતિ, સ્થિતિ, રસરૂપ ૩ અગની અવિવક્ષા જાણવી. એ પ્રમાણે એક પ્રકૃતિના જ અંગમાથી કોઈ પણ એક અગનું કથન ચાલતું હોય તે અવસરે શેષ ૩ અંગની અવિવક્ષા અથવા ઉપેક્ષા જાણવીઇતિભાવ
૧ શતકાનુસારે જાણવાની ભલામણરૂપ કહે.
૨ એક સરખા સ્વરૂપવાળા એકજ અધ્યવસાયમાં વિચિત્રતા કેમ સંભવે? એ પ્રશ્નના ઉત્તરમા જાણવાનું કે અધ્યવસાય છે કે એકજ છે. ને એક સ્વરૂપવાળે છે પરંતુ તેનાથી ગ્રહણ થતાં પુદગલો કંઈક જ્ઞાનાવરણપણે પરિણમવાય છે, તેમ કંઈક દર્શનાવરણપણે પરિણમવાયેગ્ય છે. એ પ્રમાણે વધુમાં વધુ ૮ પ્રકૃતિરૂપે પરિણમે છે. એટલે એકાધ્યવસાયગ્રહિતદલિકમાં જુદા જુદા ૮ સ્વભાવ ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે એકજ કારણથી કાર્યમાં અનેક વિચિત્રતા ઉત્પન્ન થાય છે તે કારણ પણ વિચિત્રતા ગર્ભ કહેવાય, તેમ કારગુરૂપ એક અધ્યવસાય પણ વિચિત્ર ગભ કહેવાય. જેમ એક સ્વરૂપવાળા એવા એક બીજથી વિચિત્ર પ્રકાદિવાળા વિચિત્ર અવ ઉત્પન્ન થાય છે તત-અથવા એક ભજનને કળીઓ ઉદરમાં પ્રવેશ્યા બાદ સાત ધાતુપણે પરિણમે છે તઠત અન્ન જાણવું. '