________________
બંધનકરણ,
પ્રકૃતિ કહેવાય છે. તથા તેમાંના કેઈક મોદકની સ્થિતિ ૧ દિવસ, કેઈકની ૨ દિવસ, ને કેઈકની ચાવત્ માસાદિક સ્થિતિ હોય છે તે માદકની સ્થિતિ કહેવાય છે. તથા તેમાંના કેઈક માદકમાં ધિ મધુરાદિરસ એકસ્થાની હોય છે ને કેઈકમાં ક્રિસ્થાની ઇત્યાદિ હોય છે. તે મોદકને રસ કહેવાય છે. તથા તેજ મોદકના કણિકાદિરૂપ પ્રદેશે કેઈકના એક પસલી પ્રમાણે, કેઈકના બે પસલી પ્રમાણ ઈત્યાદિ હોય છે તે મોદકના પ્રવેશ કહેવાય છે. તેમ કર્મ પણ કઇક જ્ઞાનગુણને આવરે છે, કઈક દર્શનગુણને આવરે છે, કોઈક સુખદુઃખને ઉતપન્ન કરે છે, ને કઈક મેહ ઉત્પન કરે છે, એવા સ્વરૂપવાળી તે કર્મની પ્રકૃતિ કહેવાય છે. તથા તે જ કર્મની કેઈકની ૩૦ કેડીકેડીને કેઈકની ૭૦ કડાકે સાગર કાળ પ્રમાણે જે સ્થિતિ તે કર્મની સ્થિતિ કહેવાય છે, તથા રસ પણ કઈક કર્મને એક રથાની, ને કેઈક કર્મને દ્વિસ્થાની ઈત્યાદિ હોય છે, તથા પ્રદેશે કેઈક કર્મના અધિક હોય છે, અને કેઈક કર્મના આધિકતર હોય છે.
ઈતિ પ્રસંગે પ્રકૃત્યાદિચતુષ્કભાવના હવે પ્રકૃતિ ભેદથીજ કર્મના મૂળભેદ અથવા ઉત્તર ભેદરૂપ વિભાગ થઈ શકે છે, અન્યથા નહિ. એ પ્રમાણે નિવેદન કરીને કહે છે તે આ પ્રમાણે
મૂળ ગાથા ર૪ મી. मूलुत्तरपगईणं, अणुभागविसेसओ हवइ भेओ अविसेसियरसपगइओ, पगईबंधो मुणेयव्वो ॥२४॥
૧ એ સ્વરૂપ આગળ કહેવાશે. - ૨ કાણાયિક કર્મની અપેક્ષાએ સ્થિતિ, અનુભાગ, ને પ્રદેશ એ ત્રણને સમુદાય તે પ્રકૃતિ-ઈત્યપિ (આ લક્ષણ ૧૦ ગુણસ્થાન સુધી બંધાતા કર્મ માં જ ઘટે.)
૩ બેબે પિસ, ઇતિ ગુર્જર ભાષા,