________________
બંધનકરણ
છ સ્થાનવૃદ્ધિએ શરીરસ્થાને ત્યાં સુધી કહેવાં કે જ્યાં સુધી અસંલકાકાશપ્રદેશપ્રમાણુ થાય. • ઇતિ સ્થાનરૂપણુસહ નામપ્રત્યયસ્પર્ધકરૂપણપિ.
પથ ગોન પર સાધેલા , - પ્રવેગ એટલે ચોગ તેના સ્થાનનીવૃદ્ધિ વડે (અર્થાત એગ સ્થાનની વૃદ્ધિવડે) કેવલોગ પત્યયથી બંધાતા એવા કર્મ પરમાણુને વિષે જે રસ સ્પર્ધકની રીતીએ વૃદ્ધિ પામે છે તે પ્રયોગ પ્રત્યય સ્પર્ધક કહેવાય છે. કહ્યું છે કે
होइ पओगो जोगो, तठाणविवद्धणाए जोउरसो ॥ ' परिवढेईजीवे, पोगफडं तयं बेति ॥१॥
(ઉતાર્થે). તે પ્રોગપ્રત્યયસ્પર્ધક પ્રરૂપણ ૫ અનુયાગદ્વારવડે થાય છે, તે ૫ અનુગ આ પ્રમાણે–૧ અવિભાગ પ્રરૂપણ–-૨ વર્ગણા પ્રરૂપણ-૩ સ્પર્ધક પ્રરૂપણ-૪ અન્તર પ્રરૂપણુ–અને સ્થાન પ્રરૂપણ. એ પાંચે અનુગદ્વાર જે રીતે નામ પ્રત્યય સ્પર્ધકને વિષે પૂર્વે કહ્યાં છે તે રીતે અત્રે પણ જાણવાં.
તથા અત્રે પ્રથમ સ્થાનગત પ્રથમ વર્ગમાં સર્વ પુદ્ગલ નેહાવિભાગ અલ્પ છે, તેથી દ્વિતીયસ્થાનગત પ્રથમવર્ગણામાં અને તરુણ અનતગુણ, તેથી પણ તૃતિયસ્થાનગત પ્રથમવર્ગણમાં અનંતગુણ, એ પ્રમાણે અંતિમ સ્થાન સુધી જાણવું. તથા વળી પ્રગપ્રત્યયસ્પર્ધક અધિક રીતે અન્યત્ર પણ કહ્યું છે કે
૧ અને છ સ્થાન વૃદ્ધિ પણ અસંખ્ય સંભવે. - ૨ એ ભાવાર્થે શ્રી બહુ મૃતથી જાણ.
૩ અહિં યોગ પ્રત્યયથી ગ્રહણ થતા આદારિકાદિ પરમાણુ નહિં કહેતાં માત્ર કર્મ પરમાણુનું ગ્રહણ કરવાનું કારણ શ્રી બહુ કૃતથી વિચારવું.