________________
કર્મ પ્રકૃતિ.
--
आविभाग वग्ग फड्डग, अंतरठाणइएत्थजहपुचि ॥
અથ–આ પ્રયોગ પ્રત્યય થકમાં અવિભાગમરૂ૦-વર્ગણા પ્રરૂ–ધકાર–અંતરપ્રરૂ-સ્થાનાદિકરૂ૦ પૂર્વે કહી તેમ જાણવી. અને પ્રત્યેક પ્રોગપ્રત્યયસ્થાનની પ્રથમ વર્ગણાઓ અનંતગુણ અતિગુણ વૃદ્ધિ પામે છે. અહિ રાણા એ પ્રથમ શબ્દમાં આદિપકથી કંડકાદિનું ગ્રહણ કરવું
હવે સમુદાયપણે ત્રણે સ્પર્ધકમાં અલ્પ બહત્વ કહેવાય છે. સ્નેહ પ્રત્યય સ્પર્ધકની જઘન્ય વર્ગને વિષે સકલ પુદગલત નેહા વિભાગ સર્વથી અલ્પ છે, તેથી તેજ નેહપ્રત્યયસ્પર્ધકની ઉત્કૃષ્ટ વગણામાં અનતગુણ રસાવિભાગ છે, તેથી નામ પ્રત્યય સ્પર્ધકની જઘન્ય વર્ગણામાં અનતગુણ નેહાવિભાગ છે, તેથી તેજ નામપ્રત્ય રયર્ધકની ઉત્કૃષ્ટ વર્ગણામાં અનંતગુણ નેહાવિભાગ છે, તેથી પણ પ્રાગ પ્રત્યેય સ્પર્ધકની જધન્ય વર્ગણામાં અનંતગુણ સનેહાવિભાગ છે, તેથી પણ તેજ પ્રોગપ્રત્યયસ્પર્ધકની ઉત્કૃષ્ટ વર્ગણામાં અનંતગુણ નેહાવિભાગ છે કહ્યું છે કે–
तिन्हंपि फडगाणं, जहन्नउक्कोसगाकमाठविलं णेयाणंतगुणाओ, उ वग्गणाणेफड्डाओ॥१॥
અર્થ–ત્રણે સ્પર્ધકની જઘન્ય તથા ઉત્કૃષ્ટ વર્ગણાઓને અનુક્રમે થાપીને તે વર્ગણાઓ ને પ્રત્યય સ્પર્ધકથી અનંતગુણું જાણવી.'
હવે ગાથાર્થ કહેવાય છે. નામપ્રત્યય ને પ્રગપ્રત્યય સ્પર્ધકને વિષે પણ અવિભાગવર્ગણાદિ અનુગ પૂર્વવત્ જાણવા તે આ પ્રમાણે સ્નેહપ્રત્યયસ્પર્ધકવત્ અત્રે પણું અકેક નેહાવિ
૧ આ ત્રણ મૂળ સ્પર્ધકમાં અલ્પબહુત કેવી રીતે ઘટી શકે છે. તે શ્રી બહુ કૃતથી જાણવું.