________________
કર્મપ્રકૃતિ
ઓખાશોનાલિકાના
તથા વર્ગણાને વિષે અનંતરવૃદ્ધિ બે છે–પ્રથમ એકેકાવિભાગ વૃદ્ધિ, અને બીજી અનંતાનતાવિભાગવૃદ્ધિ. ત્યાં સ્પર્ધકગતવર્ગણાઓમાં અનુક્રમે. એકેકોવિભાગવૃદ્ધિ છે, ને પૂર્વ સ્પર્ધકગત અંતિમ વર્ગણાની અપેક્ષાએ ઉત્તર સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં અનતાના અવિભાગવૃદ્ધિ છે. પુનઃ પરપર વૃદ્ધિ તે પ્રથમ સ્પર્ધકગત' ગ્રંથમ વર્ગણાની અપેક્ષાએ એ પ્રકારની જાણવી, તે આ પ્રમાણે-અનેતભાગવૃદ્ધિ–અસખ્યભાગવૃદ્ધિ–સંખ્યયભાગવૃદ્ધિ–સખેચશણવૃદ્ધિ-અસંખ્ય ગુણવૃદ્ધિને અનતગુણવૃદ્ધિ. એ પ્રમાણે વર્ગણા પ્રરૂ–પર્ધકઝરૂ–ને અન્તરપ્રરૂપણા કરી. લતિ મા મહિપા)
હવે વર્ગણાગત પુદગલજોહાવિભાગસમુદાય પ્રરૂપણા કરાય છે. ત્યાં પ્રથમશરીરસ્થાનની પ્રથમવગણને વિષે સ્નેહવિભાગ અલ્પ છે, તેથી બીજા શરીરસ્થાનની પ્રથમ વર્ગને વિષે અનિત ગુણનેહાવિભાગ છે, તેથી ત્રીજા શરીરસ્થાનની પ્રથમવર્ગણાને વિષે અનતગુણનેહાવિભાગ છે. એ પ્રમાણે ઉત્તરેતર અનુક્રમે સર્વે શરીરસ્થાની પ્રથમવર્ગણામાં અનતગુણપણું કહેવું શરીર સ્થાને વફ્ટમાણ (આગળ કહેવાશે તેટલા) સ્પર્ધક પ્રમાણયુક્ત જાણવાં. - હવે તે તે બધાને ચોગ્ય એવા શરીર પરમાણુઓનું અલ્પબહેવ કહેવાય છે. ત્યાં હારિક દારિક બંધના પગલે અલ્પ છે, તેથી દારિકતેજસબધિનગ્ય અનતગુણા, તેથી' એકારિક
૧ અહિં પ્રત્યેક વૃદ્ધિ અનંતવણાઓ સુધી પમાય છે. *
૨ પ્રથમ સ્થાનની પ્રથમવગણ તથા બીજા સ્થાનની પ્રથમવગણ એ એના અંતરાલમાં સર્વજીવાતંતગુણઅવિભાગ અન્ડરસ્થાન પ્રાપ્ત હોવાથી,
૩ પ્રથમ સ્થાન અભવ્યાતગુણ સ્પર્ધયુક્ત છે, તિથી દિલીયાદિ સ્થાને સ્થાનકની પરિપાટીએ અનંતભાગાધિકાદિસ્પર્ધકેયુક્ત છે, જે આગળ કહેવામાં આવશે. '