________________
કમપ્રકૃતિ.
૪૩
-
અગ્રહણ પ્રાયોગ્ય છે અને, અભવ્યથી અનતગુણ અથવા સર્વ સિદ્ધથી અનતમાભાગપ્રમાણ પ્રદેશની વર્ગણ તે (જીવન) ત્રણ શરીરપણે ગ્રહણ પ્રાયેય વર્ગણા છે. ૧૮ :
તથા અગ્રહણ વર્ગણાએ કરીને અંતરિત તૈજસ,ભાષા, ઉશ્વાસ, મન, અને કાર્મણ વર્ગણા છે, તદનતર ધુવાચિત્ત ને અધુવાચિત્ત વર્ગણા છે, તનતર ચાર શુન્ય વર્ગણાઓ છે, તે ચાર શુન્ય વર્ગણાના અંતરાલમાં ને ઉપર ૧૯
પ્રત્યેક શારીરિ, બાદરનિટ, સૂફમનિગેહ, તથા મહારક એ ચાર વર્ગણાઓ છે. એ પ્રત્યેક વર્ગણ ગુણ નિષ્પન્ન નામવાળી છે. ને પ્રત્યેક વર્ગણાને અવગાહ અંશુલના અસંખ્યાતમા ભાગ જેટલે છે. ૨૦
ટીકાઈ- એકેક પરમાણુરૂપ, તથા સંખ્યા પરમાણુના સમુદાયરૂપ અસખ્યાત પરમાણુના સમુદાયરૂપ અને અનંત પર માણુના સમુદાયરૂપ વર્ગણ હોય છે, ત્યાં એકેક પરમાણુઓ તે પરમાણુ વણ. અહિં “વણા” શબ્દ સમુદાયવાચક છે તેથી એકેક પરમાણુને વિષે જે વણા શબ્દ કહો છે તે અનેક પર્યાયના આપની અપેક્ષાએ જાણ. જો પુનઃ પરાપૂનામૂar #gવળr=પરમાણુઓની વણા (પરમાણુને સમુદાયો તે પરમાણુ વણ એવી વ્યુત્પત્તિ કરીએ તે જગતમાં જેટલા પરમાણુઓ છે તેટલા સર્વ પરમાણુને સમુદાય તે પરમાણુ વર્ગણ એમ પ્રાપ્ત થાય, ને તેમ હોતે છતે મહા માસ્ટવા =વર્ગણાની અવગાહના
૧ પરમાણુ સ્વતઃ એક હેવાથી પરમાણુમાં સમુદાયીપણુને અભાવ છે માટે સમુદાય વાચક વગણ શબ્દને પરમાણુ સાથે સંયુક્ત કર અનુચિત છે તે પરમાણુ વણ” એમ કહેવું કેમ ઘટે? આ શંકાના ઉતરમાં જણાવ્યું છે કે પરમાણુમાં અનેક પ્રયોગને સંપાત જેમાં અનેક પર્યાય આવિભૉવ થઈ શકે તેવી ગ્યતાને સદભાવ) હોવાથી વર્મણે શબ્દ પરમાણુ