________________
કર્મપ્રકૃતિ.
૪૧
ગાથાર્થ-જીવ ચાગવડે, તદનુસારે પાંચ શરીર પ્રાગ્ય પુલક્કાને ગ્રહણ કરીને પાંચ શરીરપણે પરિણુમાવે તથા ભાષા, -ઉશ્વાસ ને મનપ્રાચસ્કને તદનુરૂપે અવલ. *
ટીકાથ–પૂર્વોકત સ્વરૂપવાળા ગવડે જીવ તસ્ત્રાવ્ય પુલિકને યથાગ ગ્રહણ કરીને પાંચ શરીરપણે પરિણુમાવે અર્થાત્ પાંચ શરીરપણે પરિણમવે. પુના તે પુલને કેવા પ્રકારે ગ્રહણ કરે? એમ જે પૂછતા હે તે કહે છે કે તef=ાગને અનુરૂપે. તે આ પ્રમાણે–જઘન્ય વતે જીવ અભ્યરકને ગ્રહણ કરે, મધ્યમયેગે વર્તતે મધ્યમ ઔધોને અને ઉત્કૃષ્ટગે વર્તતે જીવ ઘણા ઔધોને ગ્રહણ કરે. થાંતરે પણ કહ્યું છે કે –
जोगणुरूवं जीवा, परिणामंतीह गिन्हि दलियं ॥
અર્થઅહિં છે એને અનુસાર દલિકને ગ્રહણ કરીને પરિણુમાવે છે. અથવા સદગુરૂ માં શબ્દવડે પાંચ શરીરને સંબધ લઈએ તે તારુ=પંચ શરીરનુરૂપ એટલે પાંચ શરીર પ્રાચાગ્ય'પણે પુલસ્કધાને ગ્રહણ કરે એ પણ અર્થ થાય.
તથા ભાષા, શ્વાસોચ્છાસ ને મોગ્ય પુલેને પ્રથમ ગ્રહણ કરે, ગ્રહણ કરીને ભાષાદિપણે પરિણમાવે, પરિણુમાવીને તરિસર્ચ હેતુ સામર્થ્યવિશેષને ઉત્પન્ન કરવાને અર્થે તે પુલધાને અવલબે, તદનંતર તે આલંબનથી ઉત્પન્ન થયું છે, સામર્થ્ય વિશેષ જેને એ થયે છતે (તે પુલકને) વિસર્જે, અન્યથા નહિ, તે આ પ્રમાણે –
જેમ બિલાડે પિતાના અંગને ઉર્વ ફેકવાને અર્થે પ્રથમ ૧ તત્વ શરીરપણે પરિણમવાની યોગ્યતાવાળા.
૨ પ્રથમને અર્થ પુદગલનું હીનાધિકગ્રહણપણું દર્શાવે છે અને બીજો અર્થ ગ્રહણ થતા પુદ્ગલમા ભાવિ સંબધી રેગ્યતા દર્શાવે છે,