________________
કર્મપતિ.
-
NAAAAANNA WANAWAAN
..
રૂપ જઘન્ય અગ્રહણુપ્રાગ્યવર્ગણ, તેથી બે પરમાણુ અધિક દ્વિતીય અગ્રહણપ્રાગ્યવણ. એ પ્રમાણે અનેક પરમાણુ અધિક ઔધરૂપ વર્ગણુઓ ત્યાં સુધી કહેવી કે જયાં સુધી ઉત્કૃષ્ઠ અગ્રણપ્રાગ્ય વગણા થાય, જઘન્યથી ઉત્કૃષ્ટ અગ્રણવગણ અનંતગુણ છે. ગુણાકાર પૂર્વવત.
- તે ઉત્કૃષ્ટ અગ્રહણ પ્રાગ્યવર્ગણાથી એક પરમાણું અધિક સ્કવરૂપ જઘન્ય મન પ્રાગ્યવીણા, તેથી બે પરમાણુ અધિક ઔધ• રૂપ દ્વિતીય મન પ્રાગ્યવણું. એ પ્રમાણે એકેક પરમાણું અધિક
સ્ક ધરૂપ મનઃપ્રાગ્યવીણાએ ત્યાં સુધી કહેવી કે જ્યાં સુધી ઉત્કૃષ્ટ મનપ્રાગ્યવણ થાય. જઘન્યથી ઉત્કૃષ્ટવણા વિશેષાધિક છે, ને વિશેષ તેજ જઘન્યવર્ગણાને અનંતમો ભાગ છે. અહિં છે જે પુલદ્રવ્યને સત્યાદિ મને રૂપપણે પરિણુમાવી આપીને વિસજે છે તે મનપ્રાગ્ય વર્ગણા.
તે ઉત્કૃષ્ટ મનઃ પ્રાયોગ્ય વર્ગણાથી એક પરમાણુ અધિક ઔધરૂપ જઘન્ય અગ્રહણ પ્રાગ્ય વર્ગણા, તેથી બે પરમાણુ અધિક દ્વિતીય અગ્રહણ પ્રાગ્ય વર્ગણ. એ પ્રમાણે એકેક પરમાણુ અધિક રક ધરૂપ વર્ગણાએ ત્યાં સુધી કહેવી કે જ્યાં સુધી ઉત્કૃષ્ટ અગ્રહણ વર્ગણ પ્રાયોગ્ય થાય. જઘન્યથી ઉત્કૃષ્ટ અગ્રહણ વર્ગણ અનંતગુણી છે. ગુણાકાર પૂર્વવત્,
તે ઉત્કૃષ્ટ અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણાથી એક પરમાણુ અધિક ધરૂપ પ્રથમ જઘન્ય કર્મ પ્રાચોગ્ય વર્ગણ. અહિં છે જે પુદગલ દ્રવ્યને જ્ઞાનાવરણતિરૂષપણે પરિણમાવે છે તે કર્મપ્રાયોગ્ય વર્ગણું. તેથી બે પરમાણુ અધિકકધરૂપ દ્વિતીય કર્મ પ્રાગ્ય વર્ગણા. એ પ્રમાણે એકેક પરમાણુ અધિક 8ધરૂપ કર્મપ્રાગ્ય વર્ગણાઓ ત્યાં સુધી કહેવી કે જ્યાં સુધી ઉત્કૃષ્ટ કર્મપ્રાગ્ય વર્ગણ થાય. જઘન્યથી ઉત્કૃષ્ટ વર્ગણા વિશેષાધિક છે, ને વિશેષ તેજ જઘન્ય વર્ગને અને તમો ભાગ છે. '