________________
બધનકરણ, ~ ~~~~~~~~~ ~~~~~ ~~ ~~ ~~ ~~ પ્રથમ વર્ગની અપેક્ષાએ કઈક વર્ગણુઓ સખ્યભાગહીન, કંઈક સંયેયગુણહીન કંઈક અસંખ્યયગુણહીન ને કઈક વણઓ અનતગુણહીન હોય છે.
'સંખ્યયગુણહાનિને વિષે પુનઃ અસંગેચભાગહાનિ, ને સંખ્યયભાગહાનિ સિવાયની કહાનિઓ સંભવે છે. તે આ પ્રમાણેસંખ્યયગુણહાનિગત પ્રથમતિમવણને અપાંતરાલે પ્રથમ વગણની અપેક્ષાએ કઈક વણઓ સંખ્યયગુણહીન, કઈક
અસંખ્યયગુણહીન ને કઈક અનંતગુણહીન હોય છે. ' એ રીતે બે પ્રકારે પરપરે પનિહાપ્રરૂપણ કરીને હવે પાંચ હાનિમાં વર્ગણુઓનું અવધુત્ર કહેવાય છે. . ત્યાં અસંખ્યભાગહાનિને વિષે વર્ગણાઓ અલ્પ છે, તેથી સંગ્રેચભાગહાનિને વિષે અનતગુણવર્ગણાઓ છે, તેથી સયગુણહાનિને વિષે અનતગુણવર્ગણાઓ છે, તેથી અસંખ્ય ગુણહાનિને 'વિષે અનતગુણવર્ગણાઓ છે, તેથી અનતગુણહાનિને વિષે અનંતગુણવણાઓ છે.)
તથા અનતગુણહાનિમાં પલ સર્વથી અ૫ છે, તેથી
૧ શેષ ૪ હાનિઓમા અંતર્ગતહાનિઓ ઉપરોક્ત રીતીને અનુસાર સ્વયં વિચારવી.
૨ મૂળ હાનિપચક અને ઉત્તર હાનિ પંચક એ બે પ્રકારે.
૩ અનતગુણહાનિમાં અનંતગુણ જેવા મોટા મોટા ભાગ ત્રુટવાથી અહિં “ અનતગુણ” માં “ ગુણ” શબ્દથી અનંત પુગલરાશિ પ્રમાણ એક ભાગ તેવા અનત ભાગ સમજવા. પરંતુ ગુણ શબ્દથી ગુણાકાર જેવો ભાગ ને જાણવો. પુનઃ અનતગુણરૂપ ભાગ તે સર્વ ભાગ કરતાં બૃહત પ્રમાણુવાળા જ હોય છે. તથા સર્વત્ર જ્યાં જ્યાં હાનિને પ્રસંગ આવે ત્યાં ત્યાં ગુણ શબ્દથી ભાગ પ્રમાણુજ જાણવું. પરંતુ ગુણાકાર રૂપ નહિં. તથા જ્યાં વૃદ્ધિનો પ્રસંગ આવે ત્યાંજ ગુણ શબ્દથી ગુણાકાર - ણ. એ સમયપરિભાષાને વિસ્તાર લોકપ્રકાશથી જાણ.