________________
બંધનકરણ.
ગાથામાં મારા કપ જ એ પ્રમાણે શ== કાર અને અનુક્ત સમુચ્ચયાર્થવાળો હોવાથી ભાષાવર્ગણાનંતર અગ્રહણ વગણતરિત એવી ઉશ્વાસ વર્ગણ જાણવી, કે જે પ્રથમ કહેવાઈ ગઈ છે.
તથા માથામાં એ જ એમાં જ શબ્દ સમુચ્ચયાર્થવાળે છે. હવે દારિક વર્ગણુઓના વર્ણાદિ કહેવાય છે, ત્યાં દારિક શરીર પ્રાગ્યવર્ગણુઓ અનતાનત પરમાણુવાળી-પાંચ વર્ણ, બે ગધ, પાંચ રસ, ને આઠ સ્પર્શયુક્ત છે. એ પ્રમાણે વૈકિય ને આહારક વર્ગણાઓ પણ જાણવી. તૈજસ વર્ગણાઓ પાંચ વર્ણ–બે ગંધ, પાંચ રસ, ને ચાર સ્પર્શ, એ ૧૬ ગુણ યુક્ત છે. ત્યાં મૃદુ લઘુ એ બે
અવસ્થિત રપર્શ છે, અને બીજા બે સ્પર્શ સિનગ્ધ-ઉણ, સ્નિગ્ધ'શિત, રૂક્ષ-ઉષ્ણ, અથવા રૂક્ષ-શીત હોય. એ પ્રમાણે ભાષા–શ્વાસમને વર્ગણ ને કામણ વર્ગણાએ પણ જાણવી.
તથા દારિક વર્ગણ સર્વથી અલભ્ય પ્રદેશેવાળી છે. તેથી વૈક્રિયપ્રાયોગ્ય વર્ગણ અનંતગુણ પ્રદેશવાળી છે. તેથી આહારક
૧ મૂળ ગાથામા શ્વાસે શ્વાસ વગણનું નામ દર્શાવ્યું નથી. માટે ટીકાકાર મહારાજ કહે છે કે ય કારપદને અનુક્તસમુથાર્થરૂપ એટલે નહિ કહેલા અર્થને ગ્રહણ કરવાવાળા ગણીને શ્વાસોશ્વાસ વર્ગ મૂળ ગ્રંથકારે સૂચવી છે.
૨ એક પરમાણુમાં ૧ વર્ણ, ૧ ગંધ, ૧ રસ, ને ૨ સ્પર્શ એ પ ગુણ એક સમયમાં (સમકાલે) વ્યાભાવે વર્તે છે, ને ગ્યતાભાવે ૫ વર્ણ ૨ ગધ ૫ રસ ને ૮ સ્પર્શ એ ૧૬ ગુણ છે. એક ધમાં અનેક વર્ણાદિ ગુણવાળા ભિન્ન ભિન્ન પરમાણુઓ હવાથી જ સ્કધમા ૧૬ અથવા ૨૦ ગુણ હોઇ શકે. પરંતુ ધ્યાનમાં રાખવા ચાય છે કે કશાદિ સ્પર્શ પરમાણુમાં કોઈ પણ સમયે પરિવર્તનાથી પણ વ્યક્તભાવે ન હેય. એ સ્પર્શે ફક્ત તથાવિધ બાદર ધમાં જ હોય, ને તે સ્પર્શ કધપરિણમી જ જાણવા
૩ શેષ વૈક્રિયાદિ વર્ગણાઓથી. ૪ ગ્રહણુ પ્રાય ઉત્કૃષ્ણવર્ગણાગત પ્રદેશ રાશીથી અનતગુણ અમ