________________
ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પરંપરા
પં. સુખલાલજી” તથા બદ્ધ પંડિત ધર્માનંદ કેશાઓએ એ અભિપ્રાય વ્યક્ત કર્યો છે કે બુદ્ધે કેટલાક સમય માટે ભગવાન પાર્વનાથની પરંપરાને સ્વીકાર કર્યો હતે. અહીં જ તેઓએ લેચ આદિ સાધના કરી અને ચાતુર્યામ ધર્મને મર્મ પામ્યા.
પ્રસિદ્ધ ઇતિહાસકાર છે. રાધાકુમુદ મુકજી લખે છે-વાસ્તવિક વાત એ જણાય છે કે બુદ્ધ આત્માનુભવને માટે તે સમયમાં પ્રચલિત બને સાધનાઓને પરિચય કર્યો હશે. આલાર અને ઉદ્રકના નિર્દેશાનુસાર એમણે બ્રાહ્મણ માર્ગ અને પછીથી જૈન માર્ગને અભ્યાસ કર્યો અને પછીથી પોતાના સ્વતંત્ર સાધના માર્ગને વિકાસ કર્યો.
શ્રીમતી રાઈસ ઑવિસે ગૌતમ બુદ્ધ દ્વારા જૈન તપ–વિધિને અભ્યાસ કર્યો હતે. એની ચર્ચા કરતાં એમણે નોંધ્યું છે, “બુદ્ધ પહેલાં ગુરુની શોધમાં વૈશાલી પહોંચ્યા, ત્યાં આલાર અને ઉદ્રક સાથે એમની મુલાકાત થઈ, ત્યાર બાદ એમણે જૈન ધર્મની તપવિધિને અભ્યાસ કર્યો. ૩
સંક્ષિપ્તમાં સાર એ છે કે બુદ્ધની સાધનાપદ્ધતિ, ભગવાન પાર્વનાથના સિદ્ધાંતથી પ્રભાવિત હતી.
જૈન સાહિત્યમાં એ સિદ્ધ થયેલી વાત છે કે અન્તિમ તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર ધર્મના પ્રવર્તક નહીં, પણ સુધારક હતા. એના ૨૦૦ ચાર તીર્થકર જન પ્ર. સંકૃતિ-સંશોધક મંડલ, વારાસણી, પૃ. ૧૪૦-૪૧ ૨૦૧ બુહે પાર્શ્વનાથના ચારો યામાને પૂર્ણપણે સ્વીકાર કર્યો હતો. બુદ્ધના
મત પ્રમાણે ચારે યમનું પાલન કરવું એ જ સાચી તપયા છે...ત્યાંના શ્રવણ સંપ્રદાયમાંથી એમને ફક્ત નિગ્રંથના ચાતુર્યામ સંવરો જ વિશેષ પસંદ થયા.
–પાશ્વનાથ કાં ચાતુર્યામ ધમ પુ. ૨૮-૩૧ ડો રાધાકુમુદ મુકજી, હિન્દુસભ્યતા, ડો. વાસુદેવ શરણ અગ્રવાલ દ્વારા
અનુવાદિત, રાજકમલ પ્રકાશન, દિલ્હી, ૧૯૫૫, ૫. ૨૩૯ ક. 203 Mrs Rhys Davids Gautama The man. PP. 22-25
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org