________________
ભગવાન મહાવીરના પૂર્વ ભવ
હતા. ૧૫ એમણે ઉપદેશ આપ્યા ગ્રામ-ચિન્હનને સંવેગ-ભાવ જાગ્રત થયે અને સમ્યક્ત્વ ઉપલબ્ધિ થઈ. તત્ત્વાર્થસૂત્રમાં સમ્યગ્દર્શનના પ્રશમ, સંવેગ, નિવેદ, અનુકમ્પા અને આસ્તિકય એ પાંચ લક્ષણ બતાવ્યાં છે. એમાં ગ્રામ ચિંતકના ભવમાં મહાવીરના જીવમાં અનુકંપા અને સંવેગનું પ્રાખલ્ય હતું એમ કહી શકાય.
ગુણચંદ્રે મહાવીરચરિત્રમાં અને આચાર્ય હેમચન્દ્રે ત્રિષષ્ટિ શલાકાપુરુષ ચિત્રમાં કથાને વળી વધુ વિસ્તાર કર્યા છે. તથા કથાને રસપ્રદ્ય અનાવવાના પ્રયાસ કર્યાં છે. તે આ પ્રમાણે છેઃ
--
અપર મહાવિદેહના મહાવપ્ર વિજય ક્ષેત્રની જયંતીનગરીમાં શત્રુમર્દન નામને સમ્રાટ હતા. આ પ્રાંતના પુરપ્રતિષ્ઠાન ગામમાં ભગવાન મહાવીરના જીવ આ સમયે નયસાર નામને ગ્રામ-ચિન્તક (ગામના મુખી) અન્યા. ગામનો મુખી હાવા છતાં તે ખૂબ સરલ, વિનમ્ર અને આનદી સ્વભાવના હતા. સમ્રાટને નવા ભવ્ય પ્રાસાદ બનાવવે હતા તે માટે ઉત્તમ પ્રકારનાં ઇમારતી લાકડાંની જરૂર પડી, એમણે આ અંગે નયસારને આદેશ આપ્યું. નયસાર અનેક કર્મચારીઓ અને ગાડાંઓ લઇને જ ગલમાં ગયા. દેવદાર, સાલ વગેરે વૃક્ષોને કપાવીને ઈમારતી લાકડાં તૈયાર કરવા લાગ્યેા. કામ કરતાં કરતાં અપાર થઈ ગયા, તડકા ખૂબ સખત હતા. મજૂરા થાકીને લેાથપોથ થઈ ગયા. નયસારે બધાને ભેાજન અને આરામ માટે રજા આપી અને પોતે લેાજન કરવા તૈયાર થયા. તે વખતે કમ ચારીએ સુંદર ભેાજન૧૫ આવશ્યક ચૂર્ણિ પૂ. ૧૨૮.
૧૬ (ક) પુરૂષÜટૂળનામણિ ગામે નયસારો નામ ગાષિતો અદેસિ 1
(ખ) તસ્યે પ્રામે તુ પૃથિવીપ્રતિષ્ઠાનામિડમવત્ ।
स्वामिभक्तो नयसाराभिधानों ग्रामचिन्तकः ॥
૨૧૯
Jain Education International
For Private & Personal Use Only
મહાવીરચિત્રપત્ર ૨
ત્રિષષ્ટિ ૧૦, ૧,૫.
www.jainelibrary.org