________________
ભૌગાલિક પરિચય
૧૦૭
આબુ અને અષ્ટાપદની સાથે કરવામાં આવી છે. અત્રે અનેક તીકરાએ નિર્વાણ પ્રાપ્ત કર્યુ હતું.
3
મલદેશ
આ નામના બે દેશ હતા, જે એક પશ્ચિમ મલ્લ અને બીજો પૂ મલ્લ તરીકે પ્રખ્યાત હતા. મુલતાનની આસપાસને પ્રદેશ પશ્ચિમમલ્લ અને પાવા કુશીનારાની પાસની ભૂમિ પૂર્વ મલ્લ કહેવાતી હતી. એ ચાક્કસપણે કહી શકાય તેમ નથી કે ભગવાન મહાવીર પશ્ચિમ મલ્લમાં પધાર્યા હતા કે નહીં. પણ એ નિશ્ચિત છે કે તેઆ પૂર્વ મલ્લમાં અવશ્ય પધાર્યા હતા.
મલરાય વૈશાલીની પશ્ચિમે અને કૌશલની પૂવૅ આવેલ હતુ. ગેારખપુર, સારન જિલ્લાના માટે ભાગ મલ્લરાજ્યમાં હતેા. મગધથી કૌશલ જતી વખતે મલ્લદેશ મામાં આવે છે.
મહાપુર મહાપુર એ ઉત્તર ભારતમાં આવેલું હતું. મહાવીરના સમયે ત્યાંના રાજા મલ હતા અને એની રાણી સુભદ્રા હતી. રાજકુમાર મહામલે ભગવાનના ઉપદેશ સાંભળી પહેલાં શ્રાવક ધર્મ અંગીકાર કર્યા અને પછીથી શ્રમણ્ધ.
સહાસેન ઉદ્યાન
આ ઉદ્યાનમાં મધ્યમ પાવામાં ભગવાન મહાવીરે ઇન્દ્રભૂતિ આદિને દીક્ષા આપી ચતુવિધ તીની સ્થાપના કરી હતી.
માણિભદ્ર ચૈત્ય
આ ચૈત્ય મિથિલાની ખહાર આવેલું હતું. જ્યાં આગળ ભગવાન મહાવીરે જૈન જ્યાતિષ પર પ્રકાશ પાડયા હતા. જ્યારે
૩.
(ક) આવશ્યક નિયુક્તિ ૩૦૭ (ખ) જ્ઞાતૃધ કથા ૮, પૃ. ૧૨૦ (ગ) આચારાંગ સૂર્ણ, પૃ. ૨૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org