________________
૧૨૪
ભગવાન મહાવીર એક અનુશીલન તૂપ છે. આ નગરમાં અંબપાલી વેશ્યા રહેતી હતી. એણે બુદ્ધને તૂપ બનાવ્યું હતું. તે હજી સુધી એ પ્રમાણે જ છે. નગરની દક્ષિણે ત્રણ “લી” પર અંબપાલી વેશ્યાને બગીચે છે. જે એણે બુદ્ધને દાનમાં આપ્યો હતો. અને બુદ્ધ એમાં રહેતા હતા. જ્યારે બુદ્ધ પરિનિર્વાણ માટે શિષ્યો સહિત વૈશાલીનગરના પશ્ચિમ દ્વારથી નીકળ્યા ત્યારે ડાબી બાજુ ફરીને નગરને જોઈને શિવેને કહ્યું, -આ મારી અંતિમ વિદાય છે.”
હુઆનચ્યાં લખ્યું છે-આ રાજ્યનું ક્ષેત્રફળ લગભગ ૫ હજાર વાર “લી” છે. ભૂમિ ઉત્તમ અને ફળદ્રુપ છે. ફળ-ફળાદિ ખૂબ થાય છે. વિશેષ કરીને કેરી અને કેળાં વિપુલ પ્રમાણમાં થાય છે અને મેઘાં વેચાય છે. જલવાયુ સહજ અને મધ્યમ પ્રકારના છે. તથા મનુષ્યનું આચરણ શુદ્ધ અને સાચું છે. બૌદ્ધ અને બહેતર બને હળીમળીને રહે છે. અહીં લગભગ સે સંઘારામ છે. પણ બધા ખંડેર થઈ ગયા છે. ત્રણ કે પાંચ એવા છે કે જેમાં બહુ ઓછી સંખ્યામાં સાધુ રહે છે....જૈનધર્માનુયાયી ઘણી સંખ્યામાં છે.૨૪
વૈશાલીની રાજધાની ઘણીખરી ખંડેર જેવી છે. પુરાણા નગરને ઘેરાવે ૬૦ થી ૭૦ “લી” સુધી છે. અને રાજમહેલને વિસ્તાર ૪-૫
લી”ના ઘેરાવામાં છે. બહુ થોડા સાધુઓ એમાં નિવાસ કરે છે. રાજધાનીથી પશ્ચિમોત્તર પ-૬ “લી”ના અંતરે એક સંઘારામ છે. એમાં કેટલાક સાધુએ રહે છે. આ લેકે સમ્મતીય સંસ્થા અનુસાર હીનયાન–સંપ્રદાયના અનુયાયી છે. વિશેષ પરિચય માટે જુઓ જન્મભૂમિ' શીર્ષક લેખમાં.
શાલિશીર્ષ શાલિશીર્ષનું સ્થાન શૈશાલી અને ભદ્રિકાની મધ્યમાં આવેલું હતું. સંભવ છે તે અંગે દેશની વાયવ્ય સીમા પર હેય. કેમકે મહાવીર ત્યાંથી ભદ્રિકા પધાર્યા હતા. શાલિશીર્ષને ઉદ્યાનમાં કટપૂતના ૨૪. બુદ્ધિસ્ટ રેકાર્ડ ઓફ વેસ્ટર્ન વર્લ્ડ, બીજો ખંડ, પૃષ્ઠ ૬૬-૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org