________________
ભગવાન મહાવીર
એક અનુશીલને
સુહા કેટલાય વિદ્વાનોનું એવું મંતવ્ય છે કે હુબલી અને મિદનાપુરની મધ્ય પ્રદેશ સુહ્મ છે, જે એરિસ્સાની સીમા પર ફિલાયેલ દક્ષિણભંગને પ્રદેશ છે. એની રાજધાની તામ્રલિતિ હતી.
કેટલાય અન્ય વિદ્વાને હજારીબાગ, સંથાલ પરગણું જિલ્લાના કેટલાક ભાગને સુક્ષ્મ માને છે. વૈજયન્તી કેશકારે સુહ્યને જ રાઢનું નામાન્તર માન્યું છે. - મુનિ કલ્યાણવિજયજીએ હજારીબાગથી પૂર્વમાં જ્યાં પહેલા ભંગી દેશ હતો, એના પૂર્વ પ્રદેશ રાઠના દક્ષિણ પશ્ચિમના કેટલાક ભાગને અને દક્ષિણ બંગના છેડેક ભાગને સુહ્મ માન્ય છે. ભગવાન મહાવીર સુહ્મમાં પધાર્યા હતા.
હતિશીષ આ ગામની બહાર શમશાનભૂમિમાં ભગવાને ધ્યાન કર્યું હતું. અને સંગમકે મહાવીરને અને કષ્ટ આપ્યું હતું.
હતિશીષનગર હતિશીર્ષનગરની બહાર પુષ્પકરંડક નામને ઉદ્યાન હતે. "ભગવાન મહાવીર જ્યારે અહીં પધારતા ત્યારે આ ઉદ્યાનમાં રહેતા હતા. આ સમયે રાજા અદીનશત્રુ અને રાણી ધારણ ભગવાનના વંદન માટે આવતાં. ભગવાને રાજકુમાર સુબાહુને પહેલાં શ્રાવકધર્મમાં દીક્ષિત કર્યા અને પછીથી શ્રમણ ધર્મમાં.
હસ્તિશીર્ષનગરનું સ્થાન કુરુદેશની પાસે આવેલું હતું કેમકે કુરુદેશની સીમા એને મળતી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org