________________
૧૪૪
ભગવાન મહાવીર : એક અનુશીલ
નથણું –અરિહંત અને સિદ્ધની સ્તુતિ.
નરક–અધોલેકનું તે સ્થાન કે જ્યાં ઘેર પાપાચરણ કરનાર જીવ પિતાનાં પાપનું ફળ ભેગવવા માટે ઉત્પન્ન થાય છે, તે સાત છે :
(૧) રત્નપ્રભા—કૃષ્ણવર્ણ ભયંકર રત્નથી પૂર્ણ. (૨) શર્કરા પ્રભા–ભાલા, બરછી આદિથી પણ તીણ કંકોથી
પરિપૂર્ણ. (૩) વાલુકાપ્રભા–ભાડભૂજાની ભાડની ઉષ્ણ રેતીથી અધિક
ઉષ્ણરેતી યુક્ત. (૪) પંકપ્રભા–રક્ત, માંસ અને પરૂ જેવા કીચડથી વ્યાપ્ત (૫) ધૂમ્રપ્રભા–રાઈ, મરચાંના ધુમાડાથી અધિક તીખા
ધુમાડાથી પરિપૂર્ણ. (૬) તમઃપ્રભા–ઘર અન્ધકારથી પરિપૂર્ણ. (૭) મહાતમઃપ્રભા–ઘોરાતિઘોર અન્ધકારથી પરિપૂર્ણ
નિકાચિત–બંધની અનુસાર જે કાર્યોનું ફલ ચક્કસપણે ભેગવવામાં આવે છે.
નિત્યપિંડ-પ્રતિદિન એક ઘરથી આહાર ગ્રહણ કરે.
નિદાન–ભેગાભિલાષામાં ફસાઈ તપસ્યાને વેચી દેવાની ક્રિયા નિદાન છે. કોઈ દેવતા અથવા રાજા આદિ મનુષ્યની ઋદ્ધિ અને સુખને જોઈને કે સાંભળીને એની પ્રાપ્તિ માટે અભિલાષા કરવી કે મારા બ્રહ્મચર્ય અને તપ આદિના ફલસ્વરૂપ મને પણ એવી ઋદ્ધિ અને વૈભવ પ્રાપ્ત થાય અને પિતાના તપ અનુષ્ઠાનને એ માટે બદ્ધ કરી દેવું તે નિદાન છે. નિદાનને અર્થ નિશ્ચિત અથવા બાંધી દે. ઉચ્ચ તપને નિસ્ત ફળની અભિલાષાની સાથે બાંધી લેવું. મહાન યેયને તુચ્છ સંકલ્પ-વિકલ્પરૂપ, ભેગ પ્રાર્થના માટે જોડી દેવું તે
જી
, કે.
જબ જામો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org