________________
શબ્દ-કોષ
૧૫૧.
શુકલ ધ્યાન-ધ્યાનની પરમ ઉજજવલ નિર્મલ દશા. જે ધ્યાનમાં બાહ્ય વિષય સંબંધ થવા છતાં મન એની તરફ જતું નથી. તેમજ પૂર્ણ વૈરાગ્ય દશામાં રમે છે. આ યાનની સ્થિતિમાં જે કઈ સાધકના શરીર પર પ્રહાર કરે, છેદન-ભેદન કરે તે પણ એના મનમાં કલેશ પેદા થતો નથી. શરીરને પીડા થવા છતાં પણ. આ પીડાની અનુભૂતિ થતી નથી. દેહ હોવા છતાં પણ વિદેહ મુક્ત જે અનુભવ કરે છે. સ્વરૂપની દષ્ટિથી એના ચાર ભેદ છે ? ૧. પૃથફત્વવિતર્ક સવિચાર, ૨. એક–વિતર્ક સવિચાર. ૩. સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ ૪. સમુચ્છિનક્રિયા નિવૃત્તિ.
શષકાલ–વર્ષાવાસ સિવાયને સમય.
શૈલેશી અવસ્થા–ચૌદમા ગુણસ્થાનમાં જ્યારે મન, વચન અને કાય એગને નિરોધ થઈ જાય છે ત્યારે તે શિલેશી અવસ્થા કહેવાય છે. એમાં ધ્યાનની પૂર્ણતા થવાથી મેરુ સદશ નિષ્પકમ્પતા અને નિશ્ચલતા આવે છે.
શ્રત જ્ઞાન–એ જ્ઞાન કે જે શ્રત અર્થાત્ શાસ્ત્રનિબદ્ધ છે. આપ્ત પુરુષ દ્વારા પ્રણીત આગમ યા અન્ય શાસ્ત્રોથી જ્ઞાત થાય છે તે શ્રત જ્ઞાન છે. શ્રત-જ્ઞાન મતિપૂર્વક થાય છે.
શ્રત-ભક્તિ—અત્યંત શ્રદ્ધાથી શ્રત જ્ઞાનને અનવદ્ય પ્રચાર અને એના પ્રતિ થનાર જન-અરુચિને દૂર કરવી તે.
સંઘ–ગણનો સમુદાય–બેથી વધુ આચાર્યોને શિષ્ય–સમૂહ. - સંથાર–અંતિમ સમયમાં આહાર આદિને પરિત્યાગ કરે તે.
સંખના–શારીરિક અને માનસિક એકાગ્રતાથી કષાય આદિનું શમન કરતાં તપ કરવું. સંવર–
આ ને રોકવું. એ સંસ્થાન–શરીરની આકૃતિવિશેષ. સંહનન–શરીરનાં હાડકાનું બંધન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org