________________
શિષ
૧૫૩
સમિતિ–સંયમને અનુકૂલ એવી પ્રવૃત્તિને સમિતિ કહે છે. તે પાંચ છે: (૧) ઈર્યા, (૨) ભાષા, (૩) એષણ, (૪) આદાન-નિક્ષેપ અને (૫) ઉત્સર્ગ.
(૧) ઈ---જ્ઞાન, દર્શન તથા ચારિત્રની અભિવૃદ્ધિના નિમિત્તે પરિમાણ ભૂમિને જોતાં તથા સ્વાધ્યાય અને ઈન્દ્રિયોના વિષયનું વર્ણન કરતાં કરતાં આગળ વધવું.
ભાષા––ભાષાના દેને પરિહાર કરીને પા૫–૨હિત તેમજ સત્ય, હિત, મિત અને અસંદિગ્ધ બેસવું.
(૩) એષણા–ગવેષણા, ગ્રહણ અને ગ્રાસ અંગેની એષણના દેનું વર્ણન કરતાં કરતાં આહાર–પાણી આદિ ઔધિક, ઉપાધિ અને શય્યા પાટ આદિ એપગ્રહિક ઉપધિની અન્વેષણ.
આદાન-નિક્ષેપ–વસ્ત્ર, પાત્ર આદિ ઉપહરણે સાવધાનીપૂર્વક લેવાં અને રાખવાં.
(૫) ઉત્સર્ગ-મલ, મૂત્ર, ક, કફ, આદિને વિધિપૂર્વક પૂર્વદષ્ટ તથા પ્રમાજિંત નિર્જીવ ભૂમિ પર વિસર્જન કરવું તે.
સમુચ્છિનક્રિયા નિવૃત્તિ–શુકલ ધ્યાનના ચોથા ચરણમાં જેનાથી સંપૂર્ણ ક્રિયાઓ નિરાધ થાય છે તે.
સમ્યકત્વ-તર પર યથાર્થ શ્રદ્ધા. સમ્યકત્વી—યથાર્થ તરવ શ્રદ્ધાથી સંપન્ન વ્યક્તિ. સમ્યગદર્શન-તનું સાચું શ્રદ્ધાન
સર્વતોભદ્ર પ્રતિમા–સર્વતોભદ્ર પ્રતિમાની બે વિધિઓનું વર્ણન ઉપલબ્ધ થાય છે. એક વિધિ અનુસાર ક્રમશઃ દશે દિશાઓ - તરફ અભિમુખ થઈને એક એક અહોરાત્ર કાર્યોત્સર્ગ કરવામાં આવે છે. ભગવાન મહાવીરે આ પ્રમાણે કર્યું હતું. બીજી વિધિ અનુસાર એના લઘુ અને મહાન બે ભેદ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org