________________
શબ્દ-કોષ
૧૩૩ અભવ્ય–ભવિષ્યમાં જે સમ્યગ્દર્શનાદિ પર્યાયથી કદી પણ પરિણત નથી થઈ શકતા તે અભવ્ય છે.
અમાત્ય–જે વ્યવહારચતુર અને નીતિકુશલ હોય તથા જનપદ સહિત શ્રેઝનગર તેમ જ રાજાની પણ ચિંતા કરે છે.
અમૂર્તજીવ જે વિષને ઈન્દ્રિય વડે ગ્રહણ કરે છે તે મૂર્ત હેાય છે અને એનાથી જુદા બાકીના બધા અમૂર્ત છે.
અગિકેવલી–જે ગુલધ્યાન રૂ૫ અગ્નિથી ઘાતિયા કર્મોને નષ્ટ કરીને રોગ રહિત થઈ જાય છે, એને અયોગ યા અગિકેવલી કહે છે.
અક્ષણમહાનસ લબ્ધિ-આ લબ્ધિના પ્રભાવથી તપસ્વી ભિક્ષામાં લાવેલા છેડા આહારથી લાખે વ્યક્તિઓને ભરપેટ ભજન કરાવી શકે છે. તે પછી પણ એનું ભિક્ષાપાત્ર અખૂટ રહે છે. શરત એ છે કે લબ્ધિધારી સ્વયંભેજન ન કરે. એના ભેજન કર્યા પછી તે સમાપ્ત થઈ જાય છે.
અરણ્ય-માનના આવાગમનથી શૂન્ય અને વૃક્ષ, વેલી, લતા તથા ગુલ્માદિથી પરિપૂર્ણ સ્થાનને અરણ્ય કહે છે.
અરૂપી–જે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શથી રહિત છે તે અરૂપી છે.
અહંન–જુએ “જિન” શબ્દ.
અસંસી–જે જીવ મન ન હોવાથી શિક્ષા, ઉપદેશ અને આલાપ આદિને ગ્રહણ કરી શક્તો નથી, તે અસંજ્ઞી છે.
અસાતવેદનીય–અસાતાનો અર્થ દુઃખ થાય છે. આ દુઃખનું જે વેદન કરાવે છે, તે અસાતવેદનીય કર્મ કહેવાય છે.
છે. અસૂર–જેનો સ્વભાવ અહિંસા આદિના અનુષ્ઠાનમાં અનુરાગ રાખનારા સુરોથી વિપરીત હોય છે તેઓ અસુર કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org