________________
૩૨.
ભગવાન મહાવીર ઃ એક અનશીલ છે. જ્ઞાનાવરણ કર્મના ઉદયથી વસ્તુના સ્વરૂપનું જ્ઞાન ન હોવા પણું અજ્ઞાન કહે છે.
અતિક્રમ–માનસિક શુદ્ધિના અભાવને અતિકમ કહે અથવા દિગ્ગતમાં જે દિશાઓનું પ્રમાણ સ્વીકારવામાં આવ્યું છે એનું ઉલ્લંઘન કરવું, એ દિગ્ગતને અતિક્રમ છે. - અતિચાર–વતને દેશતઃ ભંગ થવાને અતિચાર કહે છે
અધર્માસ્તિકાય–જે સ્વયં સ્થિર રહે એવા જીવ અને પુદ્ગલે દ્રની સ્થિરતામાં સહાયક થાય છે તે.
અનાવીય–વીર્યાન્તરાય કમને સર્વથા ક્ષય થઈ જવાને કારણે જે અપ્રતિહત સામર્થ્ય ઉત્પન્ન થાય છે તે.
અનન્તાનુબન્ધી–જેને ઉદય થવાથી સમ્મદર્શન ઉત્પન્ન થતું નથી અને જે ઉત્પન્ન થઈ ગયું હોય તે નષ્ટ થઈ જાય છે. અથવા અનંત ભોની પરંપરાને ચાલુ રાખનાર કષાયોને અનન્તાનુ બન્ધી કષાય કહે છે.
અનાર્ય–જેનું આચરણ વિપરીત છે—નિન્ય છે–તેઓ અનાર્ય કહેવાય છે.
અનેકાન્ત–એક વસ્તુમાં મુખ્યતા અને ગણતાની અપેક્ષાએ અસ્તિત્વનાસ્તિત્વ આદિ પરસ્પર વિરોધી ધર્મોનું પ્રતિપાદન.
અન્તરાયકર્મ–જે કર્મ દાતા અને દેય આદિની વચ્ચે આવે છે. દાન દેવામાં રુકાવટ કરે છે તે.
અપરવિદહ–મેરુપર્વતથી પશ્ચિમની તરફ જે વિદેહ ક્ષેત્રને અડધો ભાગ આવેલ છે તે અપરવિદેહ છે.
અપરિગ્રહ મહાવ્રત–ધન-ધાન્યાદિ સર્વ પ્રકારના પરિગ્રહને યાવત્ જીવન મન-વચન-કાયાથી ત્યાગ કરે.
- અપવગ–જ્યાં જન્મ, જરા અને મરણાદિ દેને અત્યંત વિનાશ થઈ જાય છે તે મેલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org