________________
૧૪૧
જાતિસ્મરણ જ્ઞાન—પૂર્વ જન્મની સ્મૃતિ કરાવનાર જ્ઞાન. એ મતિજ્ઞાનના જ એક ભેદ છે. જેના દ્વારા પ્રાણીને પેાતાને એકથી. માંડીને નવ પૂર્વ ભવાનું જ્ઞાન થઈ જાય છે.
શબ્દ કાષ
એક માન્યતા એ પણ છે કે જાતિસ્મરણ જ્ઞાનથી પ્રાણીને પેાતાને ૯૦૦ પૂર્વભવનું સ્મરણ થઈ શકે છે.
જિન—રાગ-દ્વેષ પર પૂર્ણ પણે વિજય પ્રાપ્ત કરનાર આત્મા. જિનકલ્પ ગુચ્છથી અસદ્ધ થઈ ને ઉત્કૃષ્ટ ચારિત્રસાધનાને માટે પ્રયત્નશીલ થવું. આ આચાર જિન-તી કરાના આચારની જેમ કઠાર હાય છે. એમાં સાધક જંગલ આદિ એકાન્ત શાન્ત સ્થાનમાં એકાકી રહે છે. રાગ આદિના ઉપશમનને માટે પ્રયાસ કરતા નથી. ઠંડી, ગરમી વગેરે પ્રાકૃતિક કબ્જેાથી વિચલિત થતા નથી. દેવ, માનવ, તિય ચ આદિના ઉપસર્ગેૌથી ભયભીત થઈ પોતાને માગ બદલતા નથી. અભિગ્રહપૂર્વક ભિક્ષાગ્રહણ કરે છે, તે રાત–દિવસ ધ્યાન તથા કાચાલ્સમાં લીન રહે છે. એ સાધના વિશેષ સંહનનયુક્ત સાધકની દ્વારા વિશિષ્ટ જ્ઞાન સ`પન્ન થયા. પછી જ કરી શકાય છે.
જ્ઞાન-સામાન્ય-વિશેષાત્મક પદ્મા ના સામાન્ય ધર્મોને ગૌણુ કરી કેવલ વિશેષ ધર્મોને ગ્રહણ કરવા.
જ્ઞાનાવરણીય કર્મી
—આત્માના જ્ઞાનગુણને આચ્છાદિત કરનાર
ક્રમ.
તત્વ- —પ્રયેાજનભૂત વસ્તુના સ્વભાવને તત્ત્વ કહે છે. તા—જીવ, પુદ્ગલ, ધ, અધમ, આકાશ, કાલ એને તત્ત્વાર્થી કહે છે. જો વિવિધ ગુણુ-પર્યાયાથી યુક્ત છે.
તાલપુટ વિષ—તાલી પાડવામાં જેટલે સમય લાગે છે એટલા જ સમયમાં પ્રાણુનાશ કરનાર વિષ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org