________________
શબ્દ-કર્ષ
એનો સર્વથા પરિત્યાગ કરે તથા અલ્પ સાવધ વસ્તુઓનું પ્રમાણ કરવું તે.
ઉપવાસ–અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ વસ્તુઓને ત્યાગ કરે.
એષણ સમિતિ—કૃત, કારિત અને અનુમોદના ષોથી રહિત બીજા વડે આપવામાં આવેલ પ્રાસુક આહાને ગ્રહણ કર. .
એકરાત્રિપ્રતિમા–મુનિ દ્વારા એક ચૌવિહાર અષ્ટમ ભક્તમાં જિનમુદ્રા-(બને પગોની વચ્ચે ચાર આંગળનું અંતર રાખીને સમ અવસ્થામાં ઊભા રહેવું) પ્રલંબબાહ, અનિમેષ નયન, એક પુદ્ગલ–નિરુદ્ધ દષ્ટિ અને ઝુકેલા શરીરથી એક રાત્રિ સુધી ગામ વગેરેની બહાર કાસગં કરવું તે વિશિષ્ટ સંહનન, ધતિ, મહાસત્વથી યુક્ત ભાવિતાત્મા ગુરુ દ્વારા અનુજ્ઞાત થઈને આ પ્રતિમાને અંગીકાર કરી શકાય છે.
એકાદશાંગી–દષ્ટિવાદ સિવાયનાં અગિયાર અંગ
એકાવલીત –વિશેષ આકારની કલ્પનાથી કરવામાં આવતું એક પ્રકારનું તપ. એનો કમ મંત્ર અનુસાર ચાલે છે. એક પરિપાટી– (કમ)માં ૧ વર્ષ, ૨ મહિના અને ૨ દિવસનો સમય લાગે છે. ૪ પરિપાટી જેનો કુલ સમય ૪ વર્ષ ૮ મહિના અને ૮ દિવસ લાગે છે. પહેલી પરિપાટીના પારણામાં વિકૃતિનું વર્જન આવશ્યક નથી હેતું, બીજામાં વિકૃતિ–વજન, ત્રીજમાં લેપ-ત્યાગ અને ચોથીમાં આયંબિલ આવશ્યક થાય છે. (જુએ ચિત્ર)
' ઔદશિક–પરિવ્રાજક, શ્રમણ, નિગ્રંથ આદિ બધાને દાન આપવાના ઉદ્દેશથી બનાવવામાં આવેલ. ભેજન, વસ્ત્ર અને મકાન આદિ.
કનકાવલીતષ–સ્વર્ણમણિઓનાં આભૂષણ વિશેષના આકારની કલ્પના વડે કરવામાં આવતું તપ. એને કમ યંત્ર અનુસાર ચાલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org