________________
પરિશિષ્ટ : ૬ શબ્દકેષ
અકર્મભૂમિ–અસિ, મષિ આદિ કર્મોથી રહિત ભૂમિ અર્થાત્ ભેગભૂમિ.
અકય-અગ્રાહ્ય. અકુરાલ-દુઃખ આપનાર પાપકર્મ.
અક્રિયાવાદી–જે અવસ્થાનને પ્રસંગ પ્રાપ્ત થવા છતાં પણ સંભાવનાથી અવસ્થાનથી રહિત કઈ પણ અનવસ્થિત પદાર્થની ક્રિયાને સ્વીકાર કરે નહીં, તેઓ અક્રિયાવાદી કહેવાય છે.
અગુરુલઘુ-ગુરુ યા લઘુતા ન હોવાને અગરુલઘુ કહે છે.
અંગપ્રષ્ટિ–ભગવાન દ્વારા કથિત અર્થની ગણધર દ્વારા જે આચારાદિ રૂપથી અંગરચના કરવામાં આવે છે તે
અંગબાહા-ગણધરોના શિષ્ય–પ્રશિષ્યાદિ ઉત્તરવત્ત આચાર્યો દ્વારા અલખબુદ્ધિ શિના અનુગ્રહાર્થ કરવામાં આવેલી સંક્ષિપ્ત અંગાથે ગ્રંથ રચના.
અચક્ષુદર્શન–ચક્ષુરિન્દ્રિય સિવાય બાકીની ચાર ઈન્દ્રિએ અને મનથી થનાર સામાન્ય પ્રતિભાસ યા અવલોકન.
અચૌર્યમહાવ્રત—ગ્રામ, નગર યા અરણ્ય આદિ કોઈ પણ સ્થાનમાં કઈ વડે રાખવામાં આવેલ, ભૂલાયેલ યા પડી ગયેલ દ્રવ્ય ગ્રહણ કરવાની ઈચ્છા પણ ન કરવી. - આજીવ—જેનામાં ચેતનાનો અભાવ હોય તેને અજીવ કહેવામાં આવે છે.
અજ્ઞાન–મિથ્યાત્વના ઉદય સાથે વિદ્યમાન જ્ઞાનને પણ અજ્ઞાન કહેવામાં આવે છે, તે મતિ, શ્રત અને વિભંગ રૂપથી ત્રણ પ્રકારનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org