________________
૧૨૨
ભગવાન મહાવીર : એક અનુશીલન
રાજધાની હાવાથી તે કદાપિ મગધ યા અંગ દેશમાં હાઈ શકે નહી'. ત્યાં આગળ કદાપિ લિચ્છવીએનુ રાજ્ય રહ્યું ન હતું. એમના રાજ્યની સીમા તરીકે ગ`ગા નદી હતી.૧૮ મગધની ઉત્તરે અને ગંગાની આપાર વએિનું રાજ્ય હતું. અર્થાત્ વૈશાલીનગર હતું અને એની પણ ઉત્તર તરફ મલ્લ રહેતા હતા.૧૯ ખિખિસારે રાજગૃહથી લઈ ને ગંગા સુધીને સમગ્ર માગ ચાંદનીએથી સજાવ્યેા હતા, એવી રીતે લિચ્છિવીઓએ વૈશાલીથી લઈને ગંગા સુધીના માર્ગ તારણ આદિ વડે સજાવ્યેા હતેા.૨૦ લિચ્છવીવ શની શક્તિશાલી રાજધાની વૈશાલીનગર પ્રારંભના દિવસેામાં મૌદ્ધ ધર્મના ગઢ હતી.૨૧
૨૩
તથાગત બુદ્ધના સમયમાં વૈશાલી ગગાથી ત્રણ ચેાજન દૂર હતી. બુદ્ધ ત્રણ દિવસમાં ગંગા તરફ્થી શૈશાલી પહોંચ્યા હતા.૨ હ્યુએનચ્યાંગે ગંગાથી શૈશાલીનુ અંતર ૧૩૫ લી (૨૭ માઈલ) જણાવ્યુ છે. હાલમાં મુઝફ્ફરપુર જિલ્લામાં સ્થિત અસાઢ ગાંવ પટમાંથી ૨૭ માઈલ અને હાજીપુરથી ૨૦ માઈલ ઉત્તરમાં છે. અસાઢથી બે માઈલ પર અરખરા છે. જેની પાસે અશેકસ્તંભ છે. સર્વ પ્રથમ શેાધનની દષ્ટિએ સેટ માર્ટિન અને જનરલ કનિ ઘૂમે પ્રસ્તુત સ્તંભનું નિરીક્ષણ કર્યુ હતુ. અને એમણે ખસાઢના અવશેષાની તરફ ધ્યાન કિન્દ્રિત કર્યુ હતું.
.
.
સન ૧૯૦૩-૪માં ડૉ. પ્લાખના નિરીક્ષણ હેઠળ ખેાદકામનું' કાર્યો કરવામાં આવ્યું અને તે પછી સન ૧૯૧૩-૧૪માં ડોકટર સ્પૂનરે આ કાર્ય કર્યું. વિશાલ દુના ખાદકામમાંથી અનેક મહેર
૧૮. સંયુક્તનિકાય, પ્રથમ ભાગ, પૃ. ૩
૧૯. લાઈફ્ ક્ બુદ્ધ, ઈ. જે. ટામસ, રચિત, પૃ. ૧૩
૨૦. જ્યાગ્રાફી ક્ અલી બુદ્ધિજૂમ, પૃ. ૧૦
૨૧. પચ્ચીસૌ ઈયર્સ ઍક્ બુદ્ધિમ, પૃ. ૩૨૦ ૨૨. ડિકશનરી ઑફ પાલી પ્રેપર નેમ્સ, ભાગ ૨ પૃ. ૯૪૧ ૨૩, એસેન્ટ જ્યેાગ્રાફી ઑફ ઇંડિયા, હનિ ધમ, પૃ. ૬૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org