Book Title: Bhagavana  Mahavira Ek Anushilan
Author(s): Devendramuni
Publisher: Lakshmi Pustak Bhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 946
________________ ભૌગોલિક પરિચય ૧૧૩ પ્રભ નામને એક વિશાલ ગરમ પાણીને કુંડ હતો. હાલમાં પણ તે રાજગિરિમાં તપવન નામથી પ્રસિદ્ધ છે. ભગવાન મહાવીરે અનેક ચાતુર્માસ અત્રે વ્યતીત કર્યા હતા. ૧૧ બસોથી પણ વધુ વાર એમનું સમવસરણ અહીં થવાનો ઉલ્લેખ આગમ સાહિત્યમાં મળે છે. અત્રે ગુણશીલ,૧૨ મેડિકુછ૩ અને મેગારિપાણિ ૪ આદિ ઉદ્યાન હતા. ભગવાન મહાવીર પ્રાયઃ ગુણશીલ (વર્તમાનમાં જેને ગુણવા કહે છે તે) ઉદ્યાનમાં રહેતા હતા. રાજગૃહ વ્યાપારનું મુખ્ય કેન્દ્ર હતું. ત્યાં દૂર દૂરથી વ્યાપારી આવતા હતા. અહીંથી તક્ષશિલા, પ્રતિષ્ઠાન, કપિલવસ્તુ, કુશીનારા. વગેરે ભારતનાં પ્રસિદ્ધ નગરમાં જવાના માર્ગો હતા.૧૫ બૌદ્ધ ગ્રંથમાં ત્યાંનાં સુંદર ધાન્યનાં ખેતરોનું વર્ણન છે. આગમ સાહિત્યમાં રાજગૃહને પ્રત્યક્ષ દેવ–લેકભૂત તેમજ અલકાપુરી સદશ કહ્યા છે. ૧૬ મહાકવિ પુષ્પદંતે લખ્યું છે કે ૧૦. (ક) વ્યાખ્યાપ્રાપ્તિ ૨, ૫, ૫. ૧૪૧ (ખ) બૃહત્કલ્પભાષ્ય વૃત્તિ ૨, ૩૪૨૯ (ગ) વાયુપુરાણ ૧, ૪, ૫. ૧૧. (ક) કલ્પસૂત્ર ૫, ૧૨૩ (ખ) વ્યાખ્યા પ્રતિ ૭,૪, ૫૯, ૨,૫. (ગ) આવશ્યકનિયુક્તિ ૪૭૩, ૪૯૨, ૫૧૮ ૧૨. (ક) જ્ઞાતૃધર્મકથા, પૃ. ૪૭ (ખ) દશાશ્રુતસ્કંધ ૧૦૯, પૃ. ૩૬૪ (ગ) ઉપાસકદશા ૮, પૃ. ૫૧ ૧૩. વ્યાખ્યાપ્રાપ્તિ ૧૫ ૧૪. અન્નકૂદશાંગ ૬, ૩૧ ૧૫. જૈન આગમ સાહિત્યમેં ભારતીય સમાજ, પૃ. ૪૬૨ ૧૬. વિવવ લેવોજ મા ઘઉં માપુરી સાસT | ભ, મ. પ્ર. ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008