________________
ભૌગોલિક પરિચય
૧૧૩ પ્રભ નામને એક વિશાલ ગરમ પાણીને કુંડ હતો. હાલમાં પણ તે રાજગિરિમાં તપવન નામથી પ્રસિદ્ધ છે.
ભગવાન મહાવીરે અનેક ચાતુર્માસ અત્રે વ્યતીત કર્યા હતા. ૧૧ બસોથી પણ વધુ વાર એમનું સમવસરણ અહીં થવાનો ઉલ્લેખ આગમ સાહિત્યમાં મળે છે. અત્રે ગુણશીલ,૧૨ મેડિકુછ૩ અને મેગારિપાણિ ૪ આદિ ઉદ્યાન હતા. ભગવાન મહાવીર પ્રાયઃ ગુણશીલ (વર્તમાનમાં જેને ગુણવા કહે છે તે) ઉદ્યાનમાં રહેતા હતા.
રાજગૃહ વ્યાપારનું મુખ્ય કેન્દ્ર હતું. ત્યાં દૂર દૂરથી વ્યાપારી આવતા હતા. અહીંથી તક્ષશિલા, પ્રતિષ્ઠાન, કપિલવસ્તુ, કુશીનારા. વગેરે ભારતનાં પ્રસિદ્ધ નગરમાં જવાના માર્ગો હતા.૧૫ બૌદ્ધ ગ્રંથમાં ત્યાંનાં સુંદર ધાન્યનાં ખેતરોનું વર્ણન છે.
આગમ સાહિત્યમાં રાજગૃહને પ્રત્યક્ષ દેવ–લેકભૂત તેમજ અલકાપુરી સદશ કહ્યા છે. ૧૬ મહાકવિ પુષ્પદંતે લખ્યું છે કે ૧૦. (ક) વ્યાખ્યાપ્રાપ્તિ ૨, ૫, ૫. ૧૪૧
(ખ) બૃહત્કલ્પભાષ્ય વૃત્તિ ૨, ૩૪૨૯
(ગ) વાયુપુરાણ ૧, ૪, ૫. ૧૧. (ક) કલ્પસૂત્ર ૫, ૧૨૩
(ખ) વ્યાખ્યા પ્રતિ ૭,૪, ૫૯, ૨,૫.
(ગ) આવશ્યકનિયુક્તિ ૪૭૩, ૪૯૨, ૫૧૮ ૧૨. (ક) જ્ઞાતૃધર્મકથા, પૃ. ૪૭
(ખ) દશાશ્રુતસ્કંધ ૧૦૯, પૃ. ૩૬૪
(ગ) ઉપાસકદશા ૮, પૃ. ૫૧ ૧૩. વ્યાખ્યાપ્રાપ્તિ ૧૫ ૧૪. અન્નકૂદશાંગ ૬, ૩૧ ૧૫. જૈન આગમ સાહિત્યમેં ભારતીય સમાજ, પૃ. ૪૬૨ ૧૬. વિવવ લેવોજ મા ઘઉં માપુરી સાસT |
ભ, મ. પ્ર. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org