________________
૧૧૨
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન પ્રમાણે ભગવાન મહાવીરને પ્રથમ ઉપદેશ અને સંઘની સંસ્થાપના રાજગૃહમાં થઈ હતી. અંતિમ કેવલી જબુનું જન્મસ્થાન, નિર્વાણ
સ્થાન પણ રાજગૃહ હતું. ધન્ના અને શાલીભદ્ર જેવા ધનકુબેર રાજગૃહના નિવાસી હતા. પરમ સાહસિક મહાન ભક્ત સુદર્શન પણ રાજગૃહના રહેવાસી હતા. પ્રતિભામૂર્તિ અભયકુમાર આદિ અનેક મહાન આત્માઓને જન્મ આપવાનું શ્રેય રાજગૃહને મળે છે.
પાંચ પહાડોથી ઘેરાયેલું હોવાને કારણે એને ગિરિત્રજ પણ કહેતા હતા. આ પહાડનાં નામ જૈન, બૌદ્ધ અને વૈદિક આ ત્રણે પરંપરાઓમાં જુદાં જુદાં છે. એ પહાડો આજે પણ રાજગૃહમાં છે. ઐભાર અને વિપુલ પહાડોનું વર્ણન જૈન ગ્રંથોમાં વિશેષપણે કરવામાં આવ્યું છે. વૃક્ષાદિથી તે નગરી ખૂબ લીલીછમ હતી. અહીં અનેક જૈન-શ્રમણોએ નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું. વૈભાર પહાડની નીચે તપદા અને ગરમ મહાતપેપનીર ૪. (ક) હરિવંશપુરાણ સર્ગ ૨, શ્લોક ૬૧-૬૨
(ખ) પદ્મપુરાણ પર્વ ૨, લેક ૧૧૩
(ગ) મહાપુરાણ પર્વ ૧, બ્લેક ૧૯૬ ૫. (ક) ઉત્તર પુરાણ પર્વ ૭૬
(ખ) જંબુસ્વામચરિયં પર્વ ૫–૧૩ ૬. ત્રિષષ્ટિ ૧૦,૧૦, ૧૩૬–૧૪૮ ૭. અન્તકૃદશાંગ ૮. ત્રિષષ્ટિ. ૯. જૈન–વિપુલ, રત્ન, ઉદય, સ્વર્ગ અને વૈભાર
વૈદિક—શૈહાર, બારાહ, વૃષભ, ઋષિગિરિ અને ચૈત્યક બૌદ્ધ–ચંદન, મિક્ઝકૂટ, ભાર, ઇસગિતિ અને વેપન્ન
સુત્તનિપાત કી અકથા ૨ પૃ. ૩૮૨
2.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org