________________
૧૧૧
ભૌગોલિક-પરિચય
મકાનગરી મેકાનગરી સ્થાન અંગે મુનિ શ્રી કલ્યાણવિજયજીને એવો મત છે કે પંજાબ પ્રદેશમાં હાલમાં આવેલ મેગામેડી તે જ પ્રાચીન મકાનગરી હેવી જોઈએ.
- ભગવાન મહાવીર અત્રે પધાર્યા હતા અને અહીંના નંદન ચૈત્યમાં વિરાજ્યા હતા.
મેરાક સન્નિવેશ મરાક નિવેશ શૈશાલી પાસે આવેલું હતું. ભગવાન મહાવીર કોલ્લાક સંનિવેશથી અને પધાર્યા હતા અહીં આવેલ ઈજજત નામના તાપના આશ્રમમાં તેઓ વિરાજ્યા હતા.
મોર્ય સંનિવેશ મૌર્ય સંનિવેશ કાશી દેશની અન્તર્ગત હે જોઈ એ મેડિક અને મૌર્યપુત્ર ગણધરનું તે જન્મસ્થલ હતું.
રાજગૃહ મગધની રાજધાની રાજગૃહ હતી. જેને મગધપુર, ક્ષિતિપ્રતિષ્ઠિત, ચણકપુર, ત્રષભપુર અને કુશાગ્રપુર આદિ અનેક નામે ઓળખવામાં આવતી હતી.
આવશ્યક ચુર્ણિ અનુસાર કુશાગ્રપુરમાં પ્રાયઃ આગ લાગી જતી હતી એટલે રાજા શ્રેણિકે રાજગૃહ વસાવ્યું. મહાભારત યુગમાં રાજગૃહમાં જરાસંધ રાજ્ય કરતો હતો. રામાયણ કાળમાં વીસમા તીર્થંકર મુનિસુવ્રતનો જન્મ રાજગૃહમાં થે હતા.૩ દિગંબર જૈન ગ્રંથે ૧. આવશ્યક ચૂર્ણિ ૨, ૫. ૧૫૮ ૨. ભગવાન અરિષ્ટનેમિ ઔર કર્મયોગી શ્રીકૃષ્ણ એક અનુશીલન ૩. (ક) અઝા મુળભુવા ggT સુમિત્ત રાëિ – તિર્થ પણતિ,
(ખ) હરિવંશપુરાણ સ ૬૦ (ગ) ઉત્તર પુરાણપર્વ ૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org