________________
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
મગ
મંગની ગણના પ્રાચીન જનપદોમાં કરવામાં આવી છે. તે વ્યાપારનું... મુખ્ય કેન્દ્ર હતું. જલ અને સ્થલ બન્ને માગે ત્યાં માલ આવતા-જતા હતા. આ જનપદ અંગની પૂર્વે અને સુદ્મની ઉત્તર-પૂર્વમાં આવેલેા હતેા. બૌદ્ધ ગ્રંથ મહાવ ́શમાં ખંગ જનપદના અધિપતિ સિંહમાહુ રાજાનુ વર્ણન છે. જેના પુત્ર વિજયે લંકામાં જઈ ને પ્રથમ ૧ રાજ્ય સ્થાપ્યુ હતુ મિલિન્સ્ક્રપùામાં અગને ઉલ્લેખ છે. ત્યાંના નાવિકે નાવ લઈ ને વ્યાપાર કરવા જતા એમ જણાવવામાં આવ્યું છે. દીપવંશ અને મહાવ'શમાં' વમાન નગરનુ વર્ણન મળે છે. ડૉ. નેમિચન્દ્ર શાસ્ત્રીનું મંતવ્ય એવું છે કે એને આધુનિક ખેંગાલના વધમાન નગરની સાથે એકરૂપ ગણી શકાય.પ અંગને પૂ બંગાલ માની શકાય. આદિપુરાણ અનુસાર ભરત ચક્રવતી એ અંગ જનપદને પોતાના કબજામાં લીધું હતું. પ્રાચીન યુગમાં ખંગ જનપદ જુદા જુદા નામે ઓળખતા હતા. પૂર્વ ખ'ગાલને સમતટ, પશ્ચિમ બંગાલને લાટ, ઉત્તર ખંગાલને પુહૂ અને આસામને કામરૂપ કહેતા હતા. એનું એક નામ ગૌડ પણ હતું.
T
૧૧૬
વત્સ
વત્સ કાશીની લગેાલગ આવેલ એક જનપદ હતા. બૌદ્ધ ગ્રંથોમાં એને ‘વશ’ તરીકે ઓળખાવ્યેા છે. જૈન, ઔદ્ધ અને વૈદિક વાહમયમાં જે ઉદયનને ઉલ્લેખ છે, તે આ વત્સને અધિપતિ હતા.
૧. મહાવંસ, હિન્દી અનુવાદ ૬,૧, ૧૯, ૨૦, ૩૧
ર. મિલિન્દપùા (મુંબઈ વિ. વિ. સંસ્કરણ) જિ. ૧, પૃ. ૧૫૪
૩. દીપવ’સ, પૃ. ૮૨
૪. મહાવસ (હિન્દી અનુવાદ ) ૧૫, ૯ર ૫. આદિપુરાણમેં પ્રતિપાદિત ભારત, પૃ. ૬૫ ૬. આદિપુરાણુ ૨૯,૪૭, ૧૬,૧૫૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org