________________
ભૌગેલિક પરિચય
૧૦૫
અંગુત્તરનિકાયમાં ૧૬ મહાજન પદોના નામના ઉલ્લેખ છે. એમાં પહેલું નામ સુરસેન જનપદનું છે.
ડ્વેનસાંગે તત્કાલીન મથુરા રાજ્યનું ક્ષેત્રફળ ૫૦૦૦ લી (૮૩૩ માઈલ લગભગ) જણાવ્યુ છે. એની સીમાએ અંગે શ્રી કનિ ઘમનું અનુમાન છે કે તે પશ્ચિમમાં ભરતપુર અને ધૌલપુર સુધી, પૂ'માં જિઝૌતી (પ્રાચીન ખુ ંદેલખંડ રાજ્ય )સુધી તથા દક્ષિણમાં ગ્વાલિયર સુધી ફેલાયેલ હાવા જોઈએ. આ પ્રમાણે એ સમયે પણ મથુરા એક મેટુ રાજ્ય હાવુ' જોઈ એ.ઝ
વૈદિક પર પરામાં સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ગૌરવની આધારશિલાઓ તરીકે આ સાત મહાપુરીઓને માવામાં આવી છે ૧. અચેાધ્યા, ૨. મથુરા, ૩. માયા, ૪. કાશી, ૫. કાંચી, ૬. અવંતિકા, ૭. દ્વારિકા.' પદ્મપુરાણમાં મથુરાનું મહત્ત્વ સર્વોપરી માનીને કહેવામાં આવ્યુ છે કે પદ્યપિ કાશી આદિ બધી પુરીએ મેાક્ષદાયિની છે તે પણ મથુરાપુરી ધન્ય છે. એ પુરી દેવતાઓ માટે પણ દુભ છે. આનુ સમર્થન કરતાં ગગ સંહિતા'માં બતાવવામાં આવ્યું છે કે પુરીઆમાં રાણી કૃષ્ણપુરી, મથુરા વજેશ્વરી છે, તીર્થેશ્વરી છે. યજ્ઞ તાનિધિઓની ઈશ્વરી છે. એ મેક્ષપ્રદાયિની ધ પુરી મથુરા નમસ્કારને ચેાગ્ય છે.
૪.
૫.
૬.
૭.
એપેંટ જ્યોગ્રેાફી ક્ ઇન્ડિયા, પૃ. ૪૨૭-૨૮
अयोध्या मथुरा माया काशी कांची अवंतिका । पुरी द्वारवती चैव, सप्तैता मोक्षदायिकाः ॥
काश्यन्या यद्यपि सन्ति पुर्यस्तासां हु मध्ये मथुरेव धन्या । तां पुरीं प्राप्य मथुरा मदीया सुरदुलमाम् ॥
ગર્ગ સંહિતા ૩૩-૩૪
Jain Education International
For Private & Personal Use Only
—ગરુડપુરાણ,
~પદ્મપુરાણ ૪૩-૪૪-૪૫
www.jainelibrary.org