________________
ભૌગાલિક પરિચય
૧૫
કનિ ધમને! એવા મત છે કે નવદેવકુલ જ અલવી હાઈ શકે. જેને ઉલ્લેખ હવેનચ્યાંગે કર્યો છે. કન્નોજથી ૧૯ માઈલ દક્ષિણપૂર્વમાં આવેલ ‘નેવલ’માં હજી પણ એના અવશેષ છે. ફાહચાન અને વેનચ્યાંગે સૂચવેલ વર્ણન સાથે એના અંતરના મેળ ખાય છે.
મુનિશ્રી ઇન્દ્રવિજયજીના એવા મત છે કે જૈનગ્ર થામાં આવેલ આલંભિયા અને બૌદ્ધ ગ્રથામાં આવેલ આજવી બન્ને એક જ સ્થાનનાં નામે છે.
મહાપડિત રાહુલ સાંકૃત્યાયને આલવીની એળખ અલજિલ્લાના કાનપુર તરીકે કરાવી છે.
ભિક્ષુ જગદીશ અને ધર્મ રક્ષિત આલવીની એળખ ઉન્નાવ જિલ્લાના નેવલ તરીકે કરી છે. ૬
અમારી ષ્ટિએ ભગવાન મહાવીરના વિહાર ક્રમમાં આવેલ આલંભિયા નગરી ન તે ઉન્નાવમાં છે અને ન તે। કાનપુરમાં આવેલી છે. આ સ્થાન પ્રયાગ અને મગધની વચ્ચે કયાંક આવેલું હોવું જોઈ એ. ડૉકટર હાનેલે ભગવાન મહાવીરના વિહાર ક્રમની સાથે મેળવ્યા વગર જ પ્રયાગથી પશ્ચિમમાં એને આળખાવવાને પ્રયાસ કર્યા છે, જે ઉચિત નથી.
ભગવાન મહાવીરે પેાતાની છદ્મસ્થ અવસ્થામાં સાતમા વર્ષોવાસ આલંભિયામાં કર્યો હતેા.
C
એની અવસ્થિતિ અંગે જુએ · અવન્તી.’
૩. આક*લેાજિકલ સર્વે રિપોર્ટ, ખંડ-૧ પૃ. ૨૯૩, ૪. તીથ કર મહાવીર, ભાગ-૧ પૃ. ૨૦૭. ૫. ખુચર્યા પૃ. ૨૪૨.
૬. સંયુક્તનિકાયકી ભૂમિકા, પૃ. ૬.
Jain Education International
For Private & Personal Use Only
ઉજ્જયિની
www.jainelibrary.org