________________
૫૬
ભગવાન મહાવીર : એક અનુશીલન
ઉત્તર કાસલ
ફૈજાબાદ, ગાંડા, અહરાઇચ, ખારાખ`કીના જિલ્લાએ અને એની નજીકના કેટલેાક ભાગ, અવધ, મસ્તી, ગારખપુર, આજમગઢ અને જોનપુર જિલ્લાનેા કેટલાક ભાગ ઉત્તર કાસલ યા કેસલ જનપદ કહેવાતા હતા.
ઉત્તર વાચાલા
કનકખલ આશ્રમમાં ચડકૌશિકને પ્રતિષેધ આપ્યા પછી પંદર દિવસ સુધી ધ્યાનની સાધના કરી ભગવાન મહાવીર ઉત્તરવાચાલા ગયા હતા, નાગસેને ભક્તિ-ભાવનાથી વિભાર થઈને મહાવીરને ખીરનું દાન કર્યુ હતુ. અત્રે આવતી વખતે ભગવાનનુ દેવદૃષ્ય વસ્ત્ર સુવણૅ વાલુકા નદીના કિનારાના કાંટામાં ભરાઈને પડી ગયું હતું. આ નગર શ્વેતાંત્રિકાની નજીક હતું.
ઉત્તર વિદેહ નેપાલની દક્ષિણને પ્રદેશ પહેલાં ઉત્તર વિદેહથી આળખાતા. ઉન્નાગ (ઉન્નાક)
ભગવાન મહાવીર પુરિમતાલથી ઉન્નાગ થઈ ને ગાભૂમિ તરફ પધાર્યા હતા. અહીં ગૈાશાલકના અનુચિત કૃત્યથી ગુસ્સે થઈ ને લેાકેાએ એને માર્યાં હતા. સ‘ભવ છે કે વર્તમાન ઉન્નાવા જ મહાવીરના યુગનું ઉન્નાવ હાય.
ઉપનઃપાટક
આ બ્રાહ્મણ ગામના એક વિભાગ હતા. જ્યાંના જાગીરદાર ઉપનદ હતા.
ઉત્સુકાતીર
ઉલ્લુકા નદીના કિનારે આ નગર વસ્યું હતું. એની નજીકને પ્રદેશ નદી ખેડ નામથી એાળખાતા હતા. ઉલ્લુકાતીરની ખહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org