________________
૨.
પાવા અને કુશીનારાની વચ્ચે એક નદી એક સ્તુપ છે, જેમાં મલ્વેએ બુદ્ધના પ્રતિષ્ઠિત કર્યો હતા.
૩
ભગવાન મહાવીર : એક અનુશીલ હાવી જોઈએ. પાવામાં અવશેષોને આઠમા ભાગ
શ્રી કાયિલે પોતાના ઉપર્યુક્ત નિષ્કર્ષોંને પ્રાપ્ત કરવા માટે કુશીનારાથી પાવાની શેષ કરતાં કરતાં કરતાં પૂર્વ તથા દક્ષિણપૂર્વમાં પ્રાય: એક ડઝન સ્થળેાની યાત્રા કરી હતી. આ સ્થાનેા આ પ્રમાણે છે–સરેય કુરપટ્ટી, નદવા, ધનહાં ચેતિયાંવ ( સઠિયાવા ), ફાઝિલ કે ફાજિલનગર, અસમાનપુર-ડી, વનવેરા, મીર બિહાર, પથરવા, ઝારમડિયા, કરમૌની તથા ગ`ગી–આ બધાં સ્થાને કસયાથી પૂર્વે વહેતી ઘાથી નદીની પૂર્વે છે. અને કસયાથી એનું અંતર આઠથી તેર માઈલ છે. એમાં ચેતયાંવ જ એવું સ્થાન છે જે કસયા નદીથી દૂર, ભૌગાલિક સ્થિતિ અને પ્રાચીન સ્તૂપાવશેષ હોવાને કારણે પાવાના નામથી ઓળખી શકાય છે.
ડૉ. મેાતીચંદ અને મુનિશ્રી મહેન્દ્રકુમારજી ‘પ્રથમે’ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના ‘ પપહુર ’ ગામને જ મહાવીર ભગવાનના નિર્વાણસ્થાન તરીકે પુરવાર કરવાના પ્રયત્ન કર્યો છે. જ્યારે પ્રસિદ્ધ ઇતિહાસજ્ઞ શ્રી અગરચંટ્ઠજી નાહટા તથા ભંવરલાલજી નાહટાએ મગધમાં આવેલ પાવાને જ્યાં હાલમાં જલમંદિર વગેરે છે, તેને ભગવાનનું નિર્વાણસ્થાન માન્યું છે. અમારા મત પ્રમાણે અને માન્યતાએ સદિગ્ધ છે,
C
કલ્પસૂત્રમાં ભગવાન મહાવીરની નિર્વાણ ભૂમિને માટે આપેલ શબ્દો વાવાદ્ માનાર્ ' ને અથ મધ્યમા પાવા થાય છે. એટલે મુનિશ્રી કલ્યાણુવિજયજીના મતવ્ય અંગે અમે પહેલાં સકેત કરી ગયા છીએ કે, ભંગીદેશ અને કુશીનારાની નજીક આવેલ અને પાવાઓની વચ્ચે જે પાવા છે તે ભગવાનની નિર્વાણભૂમિ છે. આકિ યાલેાજિકલ સર્વે ઓફ ઇંડિયા, ખંડ ૯, પૃ. ૧૦૨-૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org