________________
ભૌગાલિક પરિચય
२
'
3
તરીકે કરાવે છે.૧ આચાય હેમચન્દ્રે પુરિમતાલને અયેાધ્યાનું શાખા નગર કહ્યુ છે. આવશ્યક નિયુક્તિ આદૅિ ગ્રંથેામાં વિનીતાની બહાર આવેલ પુરિમતાલ નામના ઉદ્યાનને ઉલ્લેખ છે. પુરિમતાલ ઉદ્યાનમાં જ ભગવાન ઋષભદેવને કેવલજ્ઞાન થયું હતું અને એ દિવસે ચક્રવતી ભરતની આયુધશાળામાં ચકરત્નની ઉત્પત્તિ થઈ હતી. સમ્રાટ ભરતના નાનાભાઈ ઋષભસેન પુરિમતાલના અધિપતિ હતા. જ્યારે ભગવાન ઋષભ ત્યાં પધાર્યા ત્યારે એમણે ભગવાનની પાસે દીક્ષા ગ્રહણ કરી. કેટલાય વિદ્વાનેાનેા મત છે કે પ્રયાગનું પ્રાચીન નામ પુરિમતાલ હતુ.
:
ભગવાન મહાવીર સાતમે વર્ષોવાસ પૂર્ણ કરી કુડાક સન્નિવેશથી લાહા લા? પધાર્યા અને ત્યાંથી એમણે પુરિમતાલની તરફ પ્રસ્થાન કર્યુ. નગરની બહાર શકટમુખ ઉદ્યાનમાં ભગવાન ધ્યાનસ્થ ઊભા હતા ત્યારે વર્ગુર શ્રાવકે ભગવાનની ઉપાસના કરી હતી. પુરિમતાલથી વિહાર કરી ભગવાન ઉન્નાગ અને ગાભૂમિ થઈ ને રાજગૃહ પહોંચ્યા.
એક વાર ભગવાન મહાવીર પરિમતાલના અમેાઘન્નુશી ઉદ્યાનમાં બિરાજેલા હતા. તે વખતે એમણે વિજયચાર સેનાપતિના પુત્ર ૧. ભારતનુ' પ્રાચીન જૈન તી, પૃ. ૩૩
૨.
अयोध्याया महापुर्याः शाखानगरमुत्तमम् ।
યયૌ પુરિમતાહાય માતૃમધ્વનઃ ॥ ત્રિષણિ શકાકાપુરુષ ચરિત્ર.
3.
૪.
૯૫
૧, ૩, ૩૮૯,
(ક) જ જીદ્દીપ પ્રજ્ઞપ્તિ સટીક વક્ષસ્કાર, ૨, સૂત્ર ૩૧, પત્ર ૧૪૩, (4) उज्जाणपुरिमताले पुरी विणीआई तत्थ नाणवरे ।
નવ્વયા મહે નિવેનું વેવ સ્તુવિ । આવશ્યક નિયુક્તિ ગાથા ૩૪૨
(ક)
શ્રમણ ભગવાન મહાવીર, પૃ. ૩૭૬.
(ખ) તીર્થંકર મહાવીર ભાગ ૧, પૃ. ૨૦૯,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org