________________
ભૌગાલિક પરિચય
ભૂમિ હતી. જ્યાંથી તેએ અધ્યયન કરવા માટે પાટલીપુત્ર ગયા હતા.
દશા એ જૈનધમ નું પ્રમુખ કેન્દ્ર હતું.
દૂતિપલાશ ચૈત્ય
ક્રુતિપલાશ નામના ઉદ્યાન વાણિજ્ય ગ્રામની બહાર આવેલ હતા. જ્યાં ભગવાન મહાવીરે આનદ ગાથાપતિ, સુદન શ્રેષ્ઠી આદિને શ્રાવક ધમ માં દીક્ષિત કર્યાં હતા.
દૃઢભૂમિ શક્રેન્દ્ર-કૃત મહાવીરની પ્રશંસા સહન ન થવાથી સંગમક દઢભૂમિમાં જ્યાં મહાવીર ધ્યાનમુદ્રામાં ઊભા હતા ત્યાં આવ્યા અને એક રાતમાં મહાવીરને વીસ ઉપસર્ગ આપ્યા. દૃઢભૂમિમાં અનાય લેાકેાની વધુ વસતિ હતી. પેઢાલગાંવ એ ભૂમિમાં આવેલુ હતુ. એનું સ્થાન આધુનિક ગાંડવાના પ્રદેશમાં હાવુ' જોઈ એ.
૩
નગલા ગાંવ નંગલા ગાંવના વાસુદેવ મંદિરમાં મહાવીરે ધ્યાન કર્યુ હતુ. ન...ગલા શ્રાવસ્તીથી રાડ તરફ્ જવાના માર્ગે આવે છે. મહાવીર શ્રાવસ્તીથી હરિદ્રુક અને ત્યાંથી નંગલા પધાર્યા હતા. આ ગામ કૌશલભૂમિના પૂર્વ પ્રદેશમાં હેવુ જોઈ એ. આ ગામ મૌદ્ધ સાહિત્યમાં ઇચ્છાન’ગલના નામથી પ્રસિદ્ધ છે. અહી' વેદશાસ્ત્રોના મહાન પડિતા રહેતા હતા.
નન્દીગ્રામ
નંદીગ્રામ વૈશાલી અને કૌશાંખીની મધ્યમાં આવેલું હતું. વૈશાલીથી સુ...સુમાર ભાગપુર થઈને મહાવીર નંદીગ્રામ પધાર્યાં હતા. અને ત્યાંથી મિઢિયગ્રામ થઈને કૌશાંખી પધાર્યા હતા. વ માનકાળમાં અચૈાધ્યા અને ફૈજાખાદથી દક્ષિણ તરફ નવ માઈલ પર આવેલ ભરતકુંડની સમીપમાં જે નન્દગાંવ છે, તે જ પ્રાચીન નદીગ્રામ હાવુ" જોઈ એ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org