________________
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
દ્વિમુખ, જે પ્રત્યેક બુદ્ધ હતા, પાંચાલના પ્રભાવશાળી રાજા હતા. પ્રભાવકચરિત્ર અનુસાર પાંચાલ અને લાટ દેશ કાઇક વખતે એક શાસનને આધીન રહ્યા હતા.
e
બૌદ્ધ સાહિત્યમાં પાંચાલના ઉલ્લેખ સેાળ મહાજન પદોમાં કરવામાં આવ્યે છે, પરંતુ જૈન સાહિત્યમાં વિષ્ણુ ત સેાળ જનપદોમાં પાંચાલના ઉલ્લેખ નથી.
કનિ’ઘમના મત પ્રમાણે આધુનિક એટા, મૈનપુરી, ક્રૂરુખાબાદ અને આસપાસના જિલ્લાએ પાંચાલ રાજ્યની સીમાની અંતર્ગત આવી જાય છે.
પાવા
નગર હતાં. ભગવાન
૧
બૌદ્ધ ગ્રંથામાં પણ
२
પ્રાચીન સમયમાં પાવા નામનાં ત્રણ મહાવીરનું નિર્વાણુ પાવામાં થયું હતું. એમનું નિર્વાણુસ્થાન પાવા જણાવ્યુ છે. આ પ્રમાણે જૈન અને મૌદ્ધ પર પરાએ આ અંગે એકમત છે કે ભગવાન મહાવીરનુ નિર્વાણ ઃ પાવા' નામના સ્થાન પર થયુ' હતું. જિનપ્રભસૂરિએ પાવાનાં પાવા, પાપા અને અપાપા એ ત્રણ નામ આપ્યાં છે. સંભવ છે કે ભગવાનના પરિનિર્વાણુથી આ ભૂમિ પવિત્ર થઈ ગઈ એટલે અપાપા નામથી વિશ્રુત થઈ અને વાપાત્ તિ વાપવા પાપાને છેડાવનાર હાવાથી એનું નામ પાપા ' પડ્યું હોય.
4
,
૬. ઉત્તરાધ્યયન સુખબાધા પુત્ર, ૩૫-૧૩૬
૭. પ્રભાવક ચરિત્ર, પૃ. ૨૪
૮. અંગુત્તરનિકાય ભાગ ૧, પૃ. ૨૧૩
૯. ધી એન્થિયન્ટ જયાગ્રાફી એક ઇન્ડિયા, પૃ. ૪૧૨-૭૦૫
૧. કલ્પસૂત્ર, સેક્રેડ બ્રુકસ એક્ ધી ઈસ્ટ, ખંડ ૨, આવૃત્તિ ૧, પૃ. ૨૬૪-૬૫
૨. દીનિકાય ૩ (નાલન્દા), પૃ. ૯૧, વાસાદ્રિ સુત્ત મશ્ચિમનિાપ રૂ (નાલન્દા), પૃ. ૩૭, સમાન સુત્ત |
૩. તી ૭૫, પૃ. ૪૧, ૨૮૨ અને ૨૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org