________________
૭૮
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
જેથી સંભવ છે કે પ્રસ્તુત ગામ મલયદેશમાં કે દક્ષિણ મગધમાં કોઈ સ્થાને હોવું જોઈએ.
જભિયગાંવ જંભિયગાંવના સ્થાન અંગે વિશે એક મત નથી. કવિઓની ક૯૫ના અનુસાર સંમેદશિખરથી બાર ગાઉ પર દામોદર નદીની નજીકમાં જે જભી ગાંવ છે તે જ પ્રાચીન જૈભિયગાંવ હોવું જોઈએ. કેટલાય વિ સંમેદશિખરથી દક્ષિણ પૂર્વમાં લગભગ પચાસ માઈલ પર આજી નદીની પાસે જમગાંવને પ્રાચીન જે ભયગામ માને છે. મુનિશ્રી કલ્યાણવિજ્યજીના મત પ્રમાણે જભિયગાંવ ચંપાની નજીકમાં હોવું જોઈએ.
પ્રસ્તુત પંભિયગાંવમાં કેન્દ્ર પ્રભુ પાસે આવી, નમસ્કાર કરી એમને શીધ્રપણે કેવલજ્ઞાન થવાનું છે, તે સૂચના આપી હતી. આ જંભિયગાંવની બહાર વ્યાવૃત્ય શૈત્યની નજીક અજુબાલિકા નદીના ઉત્તર તટ પર શ્યામાક ગૃહસ્થના ખેતરમાં સાલવૃક્ષ નીચે ભગવાનને કેવળજ્ઞાન થયું હતું જુઓ ત્રાજુપાલિકાનું વર્ણન પણ.
જ્ઞાતખંડે વન આ ઉદ્યાન ક્ષત્રિય કુડપુરની બહાર આવેલું હતું. ભગવાને આ ઉદ્યાનમાં દીક્ષા ગ્રહણ કરી હતી.
તંવાય સંનિવેશ (તામ્રાક સંનિવેશ) આ સંનિવેશ મગધમાં હવે જોઈએ, અહીં પાર્થાપત્યીય સ્થવિર નંદિસેણના સાધુઓ સાથે ગોશાલકને વાદ-વિવાદ થયે હતે.
તામ્રલિપ્તિ પૂર્વ બંગાલની ગણના સેલ જનપદોમાં કરવામાં આવી છે. મહાભારતમાં પણ અંગ–બંગનો ઉલ્લેખ આવે છે. પ્રાચીનકાળમાં હાલને બંગાલ પ્રદેશ જુદા જુદા નામે ઓળખાતું હતું. પૂર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org