________________
ભૌગાલિક પરિચય
ચપા
ભાગલ
ચંપા અંગ દેશની રાજધાની હતી. કનિ ધમ લખે છે, પુરથી લગભગ ૨૪ માઈલ પર એક પથ્થરઘાટ છે. એની આસપાસ ચંપાનું સ્થાન હેાવુ' જોઈ એ. એની પાસે જ પશ્ચિમ બાજુ એક માટુ' ગામ છે, જેને ચ'પાનગર કહેવામાં આવે છે અને એક ખીજું નાનકડું ગામ છે જેને ચંપાપુર કહેવામાં આવે છે. સભવ છે કે અન્ને પ્રાચીન રાજધાની ચંપાની સાચી સ્થિતિનાં દ્યોતક હાય.૧
ફાહિયાને ચંપાને પાટલિપુત્રથી ૧૮ ચેાજન પૂર્વ દિશામાં ગંગાના દક્ષિણ તટ પર આવેલુ હાવાનું માન્યું છે.
મહાભારતની દૃષ્ટિએ ચંપાનું. પ્રાચીન નામ ‘ માલિની ’ હતું, મહારાજા ચંપે એનુ નામ ચંપા પાડયું.
3
સ્થાનાંગમાં જે દશ રાજધાનીનેા ઉલ્લેખ થયા છે. અને દીઘ - નિકાયમાં જે છ મહાનગરીઓનું વર્ણન કરવામાં આવ્યુ છે, ઔપપાતિક સૂત્રમાં એનુ' વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે, એમાં એક ચંપા પણ છે.પ
દશવૈકાલિક સૂત્રની રચના આચાર્ય શય્ય ભવે અહી કરી હતી.
સમ્રાટ શ્રેણિકના નિધન પછી કૃણિક( અજાતશત્રુ )ને રાજગૃહમાં રહેવુ' સારુ' ન લાગ્યુ' એટલે એક સ્થાન પર ચંપાના સુંદર બગીચા જોઈને ત્યાં ચ'પાનગર વસાળ્યું. ગણિ કલ્યાણુવિજયજીના મત
છ
૧. ધી એન્શિયન્ટ જ્યાત્રાફી એફ ઇન્ડિયા, પૃ. ૫૪૫-૫૪૭
૨. વેલ્સ એક્ ફાહિયાન, પૃ. ૬૫
૩. મહાભારત ૧૨, ૫, ૧૩૪
૪. સ્થાનાંગ ૧૦, ૭, ૧૭ ૫. ઔપપાતિક, ચપાવણ ન
૬. જૈન આગમ સાહિત્યમે ભારતીય સમાજ, પૃ. ૪૬૪
૭, વિવિધ તીર્થંકલ્પ, પૃ. ૬૫
Jain Education International
ઉપ
For Private & Personal Use Only
www.jainelibrary.org