________________
ચંડકૌશિકને પ્રતિબંધ
માનવીય ગંધ આવતાં જ નાગરાજ વિષ તે બહાર નીકળે બિલની પાસે ભગવાનને જોઈ તે ગભરાઈ ગયે. એણે ક્ષુબ્ધ થઈ એક ભયંકર ફૂફાડે માર્યો, વાયુ–મંડલમાં દૂર દૂર સુધી વિષયુક્ત લહેરે ફેલાઈ ગઈ. પાસે ઊડતાં પતંગિયાં ત્યાં ઢગલો થઈને પડયાં. પણ મહાવીર અવિચલ મુદ્રામાં ઊભા રહી ગયા.
ફૂંફાડાને નિષ્ફળ ગયેલ જોઈ ચડકૌશિકને ક્રોધ બમણાવેગથી છ. પૂરા આવેશથી એણે મહાશ્રમણના ચરણમાં દંશપ્રહાર કર્યો. ક્યાંય તે મારા ઉપર ન પડે એમ શંકાથી તે એક બાજુ સરકી ગયે. એને દંશપ્રહાર પર પૂરો વિશ્વાસ હતે.
પણ આશ્ચર્ય ! લાલ લેહીને બદલે વેત લેહી વહી રહ્યું છે. તેઓ તે એવા જ સ્થિર, અચંચલ ઊભા છે. પહેલાં જે જ એમને ચહેરે મધુર હાસ્ય સાથે ખીલી રહ્યો છે. ખૂબ સૌમ્યતા અને શાંતિ ટપકી રહી છે. જાણે કે એમને કઈ ખ્યાલ નથી કે શું થયું છે. નાગરાજ સ્તબ્ધ અને વિસ્મય બની જોઈ રહ્યો.
પિતાના શરીરને કુંડલાકાર બનાવી એણે પિતાની જાતને કસી, ફેણને જોરથી ઉઠાવી ભયંકર વેગથી ફરી ડંખ માર્યો અને પૂર્વેની માફક ફરીથી પાછળની બાજુ સરકી ગયે પણ તે મહાતપસ્વી તો હજી પણ શાંત ઊભા હતા. પીડાથી ચીસ પણ પાડી નહીં.
ત્રીજી વાર ફરીથી એણે દંશને તીવ્ર પ્રહાર કર્યો. પણ તે મહા શ્રમણ તે હિમગિરિની દુદ્ધ શિલાની માફક અડેલ રહ્યા. ૧૪
ચંડકૌશિક ગભરાઈ ગયે. એનું પ્રચંડ ઝેર આજ પાણી થઈ ગયું. એની આસ્થા ડગી ગઈ. १४ (७) आसुरत्तो मम ण जाणसित्ति सूरिएणाझाइता पच्छा सामि पलोएति, जाव
सो ण डज्झति, जहा अन्ने, एवं दा तिन्नि वारे,ताहे गं तूण, डासति, डसित्ता सरति
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org